સુરત નજીકના આ પાનેરાની સુંદર પહાડીઓ પર એકવાર ફરવા ચોક્કસ જાઓ, ઐતહાસિક મહત્વ પણ છે

ગુજરાતમાં દરેક વ્યક્તિ ફરવાના શોખીન છે. આ જ કારણ છે કે સરકાર દ્વારા પણ ગુજરાત ટુરિઝમ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે.રાજ્યભરમાં ફરવા માટે ઘણી બધી જગ્યા છે જ્યાં ફરવું એ સપનાને સાકાર કરવા જેવું છે.

सूरत से कुछ दूरी पर इस पारनेरा की सुन्दर पहाड़ी पर एक बार घूमने जरूर जाएं, बड़ा एतिहासिक महत्व भी है

વલસાડમાં આવેલું ઐતિહાસિક પાનેરા પહાડ પણ એમાંથી એક પર્યટન સ્થળ છે. થોડા સમય પહેલાં જ આ મશહૂર તીર્થ સ્થળ પર વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે.

सूरत से कुछ दूरी पर इस पारनेरा की सुन्दर पहाड़ी पर एक बार घूमने जरूर जाएं, बड़ा एतिहासिक महत्व भी है

વલસાડ થી ૬ કિલોમીટર દૂર આવેલું પાનેરા ઐતહાસિક પહાડ ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરીકે મહત્વપૂર્ણ સ્થાન છે. આખો વિસ્તાર 113.71 હેક્ટરમાં ફેલાયેલો છે. જેમાં દરેક જગ્યાએ હરિયાળી છવાઈ ગઈ છે. પહાડ પર આવેલું 15 મી સદીનો કિલ્લો ખુબ જ સરસ છે. કિલ્લાની દક્ષિણમાં આવેલું નાથાબારી નામનું જાણીતું શહેર શિવાજીએ સૂરત પર ચડાઈ કરીને ગયા છે એવી માન્યતા છે.

વલસાડ વિસ્તારનું સુપ્રસિદ્ધ ધાર્મિક પ્રવાસન સ્થળ વિકાસ માટે જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા 1.45 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પહાડની ટોચ પર ચંડીકા માતા, અંબિકા માતા અને નવદુર્ગા અને મહાકાળી માતાના જાણીતા મંદિર છે. વર્ષમાં આવતી બંને નવરાત્રીમાં અહીંયા લોકોની ભારે ભીડ રહે છે. એ સિવાય દરેક મહિનાની પૂનમે અહીંયા ભક્તો માટે ભંડારો રાખવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published.