સુરતમાં યોજાશે પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવ, ત્યાગવલ્લભ સ્વામી એ કહ્યું..

સુરત ખાતે ખૂબ જ મોટું પ્રાગટ્ય મહાપર્વ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રાહ્મણ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી નજર આવશે. તે સમયે ત્યાં વલ્લભ સ્વામી એ વાતચીત કરતા જણાવ્યું કે આવા ધાર્મિક સંસ્થામાં અનેક વિવાદો ઊભા થયા છે અને તેનું નિવારણ આવી જ જાય છે. હું આશા રાખું છું કે આનો પણ જલદીથી સારું નિરાકરણ આવે.


સુરતમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો 130 મો અને ગુરુ હીર બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામી નો જન્મદિવસ હોવાથી પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે જેની શરૂઆત 22 મી મેના રોજ કરવામાં આવશે સૌપ્રથમ સાંજે છ થી 10:30 સુધી મહાપર્વ નું આયોજન કરવામાં આવશે ત્યારબાદ છથી સાડા સાત વાગ્યા સુધી મહાપ્રસાદ થશે.

મીડિયા સ્વામી મીડિયા રિપોર્ટ સાથે વાત કરતાં જણાવ્યું કે સમગ્ર મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. અને આશા રાખું છું આ વિવાદનો અંત ખૂબ જ જલદી આવે.

સ્વામી નું કહેવું છે કે આ પ્રકારની ઘટના બાદ યુવાનો ઉપર ખૂબ જ ગંભીર અસર જોવા મળે છે પરંતુ ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ જોવા મળી છે અને હજુ લોકો ભગવાન ઉપર સત્તા અકબંધ રાખે છે.

ત્યારબાદ ત્યાગ વલ્લભ સ્વામી કહે છે કે અમે પણ જીવનમાં એવું કાર્ય કરવા ઈચ્છે છે જેથી લોકો અમારી પ્રેરણા ભવિષ્યમાં પોતાને આગળ વધારવા માટે ઉપયોગમાં લે. ત્યારબાદ ત્યાગ વલ્લભ સ્વામી નું કહ્યું છે કે અમે સમાધાન તરફ વધી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published.