તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં શું ફરી વાર જોવા મળશે શૈલેષ લોઢા ? જેઠાલાલે મજાકમાં કહી દીધી મોટી વાત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ છેલ્લા 14 વર્ષથી લોકો ને મનોરંજન પૂરું પાડી રહી છે અને આ શો ના દરેક કિરદાર લોકોને ખુબ જ ગમે છે અને આજે તેમના ઉપર એક અલગ જ છાપ મૂકી છે. તે પોતાની રીયલ જિંદગીમાં પણ કિરદાર ના નામથી વધુ ઓળખાય છે.

થોડા સમય પહેલાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માંથી શૈલેષ લોઢા ચાલી ગયા હતા. પરંતુ હવે તે ફરી એકવાર આ શોમાં નજર આવી રહ્યા છે. આ વાતનો ખુલાસો તેમના મિત્ર જેઠાલાલ એ કર્યો છે.

દિલીપ જોશી મીડિયા સાથે વાતચીત કરતાં જણાવે છે કોઈપણ વ્યક્તિ શો છોડીને ચાલી જાય ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. દિલીપ જોષી જણાવે છે કે તારક ભાઈ જોડે તમને છેલ્લા 14 વર્ષથી કામ કર્યું છે જેના કારણે તેમના આત્મીયતાના સંબંધ થઈ ગયા છે. ત્યારબાદ જેઠાલાલ જણાવે છે કે તારક મહેતા ફરી એકવાર સીરીયલ માં આવી શકે છે. આ વાત સાંભળીને ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

જણાવી દઈએ કે થોડા સમય પહેલા એવું જાણવા મળ્યું હતું કે આગામી થોડા સમયમાં દયાબેન જોવા મળશે પરંતુ દયાબેન ની વાપસી જોવા મળી ન હતી. ત્યારબાદ મીડિયામાં જોવા મળ્યું હતું કે આગામી સમયમાં દયાબેન નુ પાત્ર રાખી ભજવશે.

ત્યારબાદ સમગ્ર વાતનો ખુલાસો રાખીએ મીડિયા સમક્ષ કરતાં જણાવ્યું હતું કે આ સમગ્ર વાત ખોટી છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ તરફથી મને કોઈ પણ ઓફર આપવામાં આવી નથી. જો આગામી સમયમાં તારક મહેતા સિરિયલમાં જોવા નહીં મળે તો તે શેમારુ ચેનલ માં આવતા નવા ભાગ વાહ ભાઈ વાહ માં જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.