તારક મહેતા શોમાં લતા મંગેશકરના ગીતને લઈને આવી ભૂલ, બધાની સામે માંગવી પડી માફી…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ફરી એકવાર ચર્ચામાં જોવા મળ્યું છે કારણ કે આ શોમાં લતા મંગેશકર વિશે વાત કરવામાં આવી હતી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મેકર્સ એ માફી પણ માંગી લીધી છે.

તારક કા મહેતા કા ઉલ્ટા ચશ્મા કરવામાં આવી હતી ભૂલ
થોડા સમય પહેલા આ શોમાં એક એપિસોડમાં ગોકુલધામ સોસાયટી માં એક ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સોંગ ઉપર ખૂબ જ ચર્ચા ચાલી રહી હતી આ સોંગનું નામ એ મેરે વતન કે લોગો ખોટી માહિતી આપવામાં આવી હતી આ ગીત વિશે કહેવામાં આવ્યું હતું કે આ ગીત ૧૯૬૫ માં રિલીઝ થયું હતું ત્યારબાદ આ વિશે ખૂબ જ ચર્ચાઓ ચાલી હતી અને શો ના મેકર્સે માફી પણ માગી હતી.

શું કહ્યું માફી માં

શો માં માફી માગવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ,અમારો ઉદ્દેશ ફક્ત આ ગીત લોકો દ્વારા પહોંચાડવા માગતા હતા. પરંતુ કોઇ સમાજની કે સમાજની લાગણી દુભાવવા ઇચ્છતા હતા નહીં .ભવિષ્યમાં અમે ખાતરી આપીએ છીએ કે અમારા દ્વારા ખોટી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે નહિ.

આ શોમાં આ રીતે કરવામાં આવી હતી ભૂલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ વિડિયો પોતાના જૂના ટેપરેકોર્ડર રીપેર કરવા માટે બાગા પાસે જાય છે તેનો ટેપરેકોર્ડર બાગા કમ્પલેટ કરી આપે છે ત્યારબાદ નાઈટ શોનું આયોજન કરવામાં આવે છે તે સમયે આ ભૂલ થતી નજર આવે છે.

Leave a Reply

Your email address will not be published.