તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાએ કરી લીધા લગ્ન? સિંદૂર લગાવેલી દેખાઈ એક્ટ્રેસ

બિગ બોસ 15ની વિનર ફેમસ ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ હાલના દિવસોમાં બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે અફેરની લઈને ચર્ચામાં છે. એ દરમિયાન સોશિયલ મીડિયા ઓએ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકોએ એ અંદાજો લગાવી લીધો છે કે કરણ અને તેજસ્વીએ લગ્ન કરી લીધા છે.

વાત જાણે એમ છે કે ટીવીની નાગીન તેજસ્વી પ્રકાશ કરણ કુન્દ્રાને એક રિયાલિટી શોની બહાર સ્પોટ કરવામાં આવ્યા જ્યાં તેજસ્વી પ્રકાશ કરણ કુન્દ્રા પરણિત કપલની જેમ પોઝ આપતા દેખાયા. એ દરમિયાન તેજસ્વી પ્રકાશની માંગમાં સિંદૂર પણ દેખાયું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોને જોઈને ફેન્સ સવાલ પૂછી રહ્યા છે કે ક્યાંક બંનેએ ગુપચુપ લગ્ન તો નથી કરી લીધા ને. જો કે લગ્નની ખબરો પર બન્નેએ કોઈ રિએક્શન આપ્યું નથી. એવું પહેલી વાર નથી કે જ્યારે તેજસ્વી પ્રકાશ સિંદૂર લગાવેલો દેખાઈ હોય, આ પહેલા પણ એ સિંદૂર લગાવેલી દેખાઈ છે.

તેજસ્વી એકતા કપૂરની સિરિયલ નાગીન 6માં દેખાઈ રહી છે. આ શોમાં તેજસ્વી પ્રકાશે પ્રથાનું પાત્ર ભજવ્યું છે. તેજસ્વી પ્રકાશ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે હાલમાં ક એમને નવી કાર પણ ખરીદી છે જેની કિંમત કરોડો છે.

Leave a Reply

Your email address will not be published.