ટેકઓફ દરમિયાન અકસ્માત સર્જાતા વિમાનમાં લાગી આગ,અનેક મુસાફરો ઇજાગ્રસ્ત

ચીનમાં આજે સવારે મોટી દુર્ઘટના જોવા મળી છે. ચીનમાં એક એરપોર્ટ ઉપર ટેક ઓફ કરતા વિમાન અચાનક જ નીચે ઉતરી ગયું હતું. મીડિયા અનુસાર ચાઇના ના ચોંગકિંગ માં આ બનાવ જોવા મળ્યો છે. અચાનક રંગે ઉપરથી નીચે ઉતરતા વિમાનમાં ભયંકર આગ લાગી હતી. જેમાં ૨૫ જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વિમાનના લગભગ 113 જેટલા મુસાફરો અને 9 કૃ મેમ્બર પણ હાજર હતા. સ્થાનિક કર્મચારીઓના કારણે તેમની બચાવ કરતા બહાર કાઢવામાં આવ્યા છે. એક વિડિયો સત્સંગ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ફાયર સેફટી દ્વારા સંપૂર્ણ રીતે આગને કાબુમાં લેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ વિમાન એક પહેલા અચાનક જ ટેકનીકલ ખરાબી હોવાની આશંકા જોવા મળી હતી. તે સમયે પાયલોટ દ્વારા વિમાનને જલ્દી નીચે ઉતારવા માટે ટેક ઓફ કર્યું હતું અને આ ઘટના જોવા મળી હતી અને જેમાં ખૂબ જ ગંભીર આગ લાગી હતી.

 

Leave a Reply

Your email address will not be published.