ઠંડા પીણાની ખાલી બોટલ થી યુવકે કર્યો જોરદાર જુગાડ, ઊંચા ઝાડ પરથી ફળ તોડવા બન્યા ખૂબ જ સરળ, જુઓ વિડીયો…

ભારત દેશ માં દરેક વ્યક્તિ કંઈક જુગાડ કરતો મળી આવે  છે. આવ નવા જુગાડ તો આપણને ખેતીકામ કરતા ખેડૂત પાસેથી જોવા મળતા હોય છે જે પોતાની સમસ્યાને જલ્દીથી ઉકેલ લાવવા માટે કંઈક અલગ જ જુગાડ કરતા હોય છે. આજે સોશિયલ મીડિયામાં આ જુગાડ ના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર આવા વીડિયો ખૂબ જ ઝડપી છે વાયરલ થઈ રહ્યા હોય છે અને લોકોને ખૂબ જ વધુ પસંદ આવતા હોય છે. જ્યાં એક યુવકે ઠંડાપીણાની ખાલી બોટલ માંથી અવનવી વસ્તુ બનાવી દીધી હતી. જેનો ઉપયોગ તે કોઈ પણ ફળ સરળતાથી કાપી શકાય છે. આ વિડીયો લોકોને ખૂબ જ વધુ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોમાં નજર આવી રહ્યું છે કે પ્લાસ્ટિક ની બોટલ ની મદદથી ઝડપથી ફળ તોડી શકાય છે. આ વ્યક્તિ આજે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ યુવકે પોતાની બુદ્ધિનો વધુ પ્રમાણમાં ઉપયોગ કર્યો હોય તેવું નજર આવી રહ્યું છે.

વાયરલ થયો વીડિયો સૌપ્રથમ ટ્વિટર ઉપર જોવા મળ્યો હતો જેને 8 લાખથી વધુ લોકોએ નિહાળ્યો છે અને દિવસે દિવસે આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.