ટીમ પ્લેઓફમાં ન પહોંચી તો રોષે ભરાયા Shikhar Dhawanના પિતા, ઘરમાં પ્રવેશતા જ કરી જબરદસ્ત ધોલાઈ!

આઈપીએલની લોક ચાહના ભારતમાં નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી છે. અને હવે આઈપીએલની મોટાભાગની મેચો પૂર્ણ થવા આવી છે. તેવામાં પંજાબ કિંગ્સ ના બેટ્સમેન શિખર ધવને આઈપીએલમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું તેમણે આ વર્ષમાં 460 રન બનાવ્યા હતા. પરંતુ સારા પ્રદર્શન હોવા છતાં તેમની ટીમ પ્લેઓફમાં થી બહાર નીકળી ગઈ છે.

આ ટીમના કપ્તાન મયંક અગ્રવાલ પોતાની ટીમને playoff સુધી લઈ જઈ શકયા નથી. સોશિયલ મીડિયામાં શિખર ધવનને એક વીડિયો વાયરલ કર્યો છે જેમાં તેમના પિતા ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને તેમને ઢોર માર મારવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

શિખર ધવન સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ જોવા મળતા હોય છે અને તે હંમેશા ફની અંદાજમાં લોકોને પોતાના જીવનના કિસ્સા જણાવતા હોય છે. આ વર્ષ દરમિયાન પણ તેમને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે જે ઉપર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો જોઈને તમે હસી નહિ રોકી શકો અને કેપ્શનમાં શિખર ધવને લખ્યું હતું કે પ્લેઓફમાં ક્વોલિફાઇ ન થઈ શક્યા હોવાના કારણે મને પિતા ખૂબ જ મારી રહ્યા છે.

આ વિડીયો અને થોડા જ સમયમાં ચાર લાખ લોકોએ લાઈક કરી દીધી હતી અને વિડિયો ઉપર ખૂબ જ ને પ્રતિક્રિયાઓ જોવા મળી હતી જેમાં મોટા મોટા ક્રિકેટર અને બૉલીવુડના સ્ટાર પણ નજર આવ્યા હતા. આ વીડિયોમાં હરભજન થી લઈને ઇરફાન પઠાણ સુધી દરેક લોકોએ પોતાની પ્રતિક્રિયા જાહેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published.