ઉદ્ધવ ઠાકરેને થોડા દિવસ પહેલાં થયો હતો શક, એકનાથ શિંદે જોડે કરેલી વાતનો થયો ખૂબ જ મોટો ખુલાસો

છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર સરકાર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે જેનું મુખ્ય કારણ એકનાથ શિંદેએ છે. Eknath shinde જોડે દિવસેને દિવસે ધારાસભ્યની સંખ્યા ખૂબ જ વધી રહી છે. હવે મહારાષ્ટ્રમાં થોડા સમયમાં સરકારમાં પરિવર્તન જોવા મળી શકે છે.

મહારાષ્ટ્ર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ હોઈ શકે છે. ૪૦થી વધુ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે જોડે જોડાઈ ગયા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અત્યારે પોતાની સરકાર બચાવવા માટે અથાક પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ હવે પરિવર્તન ગમે ત્યારે જોવા મળી શકે છે.

ઉદ્ધવ ઠાકરે જણાવ્યું કે હું પાર્ટીમાં યોગ્ય નથી તો હું સામેથી જ રાજીનામું આપીને પાર્ટીથી અલગ થઈ જઈશ. ઉદ્ધવ ઠાકરે જણાવે છે કે દરેક લોકો બાબાસાહેબના માં સન્માનના કારણે આ પાર્ટી સાથે જોડાયેલ છે.

ઉદ્ધવ ઠાકરે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ કોઈપણ પાર્ટીમાં જઇ શકે છે. મારો સીએમ ઉદ્ધવ ઠાકરે અને થોડા સમય પહેલા થોડો શક થઈ ગયો હતો તે સમય તેમને શિંદે ને ફોન કરીને જણાવ્યું હતું કે આપણે પાર્ટી ને આગળ લઈ જવાની છે અને તેના માટે ખૂબ જ પ્રયત્ન કરવાની છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઇપણ પાર્ટી સાથે આપણે ગઠબંધન વિના પોતાની સરકાર બનાવી શકે તેવું અમૂલ્ય કાર્ય કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published.