ઉનાળાની ગરમીમાં બહાર નીકળતા પહેલા ધ્યાન રાખો આટલી વાતો, નહિતર આમંત્રણ આપી શકો છો ગંભીર બીમારીઓને

ઉનાળામાં ગરમીનો પારો ખૂબ જ વધુ ચડી જાય છે અને લૂ લાગવાની શક્યતા ખૂબ વધી જાય છે. ઉનાળાના બપોરે બહાર નીકળતા જ આપણને લુનેસર થવા લાગે છે. કેટલાક લોકો ગરમીમાં બહાર નીકળતા પહેલા પોતાનું ધ્યાન રાખતા નથી અને તેમને ગંભીર રોગનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે તેમને હીટ સ્ટ્રોક થવાનો ખતરો ખૂબ જ વધી જાય છે.

ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીનો પારો ખૂબ જ વધુ ચડી જાય છે અને ગુજરાત રાજ્યમાં ગરમી ખૂબ જ વધુ જોવા મળે છે. હીટ સ્ટ્રોકના કારણે શરીરમાં loose motion, ડિહાઇડ્રેશન ,શરીરમાં દુખાવો ,થાક, નબળાઇ જેવા અનેક પ્રોબ્લેમ થાય છે. એટલા માટે સાવચેતી જાળવી ખૂબ જ જરૂરી છે.

મોટાભાગના લોકો ગરમીમાં ઓછા કપડાં પહેરવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે પરંતુ ઓછા કપડાં પહેરવાના કારણે ગરમીથી તમારા શરીરમાં પ્રવેશ કરે છે અને heat stroke થવાની ક્ષમતા ખૂબ જ વધી જાય છે.

ગરમીથી શરીરને બચાવવા માટે તમારે પુરા કપડા પહેરવા જોઈએ એટલે કે શરીરનો કોઇપણ ખૂણો બાકી રાખવો જોઈએ નહિ જતી ગરમી તમારા શરીરમાં પ્રવેશ કરી શકે. બને તેટલા હળવા કપડાં પહેરવા જોઈએ જેથી તમને આરામદાયક ફીલ થાય.

ગરમી શરીરમાં સીટી આંખો ઉપર અસર કરે છે અને અનેક બળતરા ખંજવાળ તેમજ શરીરમાં સોજા લાવી દે છે. એટલે ગરમીમાં બહાર જતા પહેલા સનગ્લાસ પહેરવા નું અવશ્ય ભૂલતા નહીં.

ઉનાળામાં બહાર ખાલી પેટે જવું જોઈએ નહીં. ઉનાળામાં બને તેટલું પાણી વધારે પીવું જોઈએ જે ડિહાઇડ્રેશન થઈ શકે નહીં. શરીરને ઠંડુ રાખવા માટે દિવસમાં એકવાર તો ચોક્કસ સ્નાન કરવું જોઈએ. ઘરમાં બહારથી આવ્યા બાદ તરત જ ઠંડુ ખાવું જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published.