વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે ઇફ્કો નું ડિજિટલ લોંચિંગ, આગામી રણનીતિ હવે ડિજિટલ માં જોવા મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. આજે તેમણે સવારમાં 10 વાગે આપણાં રાજકોટ પાસે આટકોટમાં એક મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માતૃશ્રી કે.ડી.પીનું લોકાર્પણ કર્યું હતું. એ પછી તેઓ બપોરે 4 વાગ્યા પછી ગાંધીનગર આવેલ મહાત્મા મંદિરે પહોંચ્યા હતા ત્યાં તેમનું સ્વાગત સીઆર પાટિલે કર્યું હતું. અહિયાં તેમણે સહકારથી જ સમૃધ્ધિ એ પર અનેક સંસ્થાના સેમિનારોને સંબોધન કર્યું હતું. અહિયાં તેઓ IFFCO કાલોલના એક નેનો યુરિયા પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું.

અહિયાં તેમની સાથે અમિત શાહ પણ હતા તેમણે જણાવ્યું છે કે આજે નેનો યુરિયા પ્લાન્ટની શરૂઆત થઈ છે હવે મોદી સરકારની અંતર્ગત હજી એક મંત્રાલયની રચના થઈ છે. હવે કેન્દ્રમાં મોદી સરકારના આવ્યા પછી જ અલગ લગ પ્રકારના મંત્રાલયની રચના થઈ છે.

આ પછી આપણાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સહકારી બેન્કને હવે RBIના દાયરામાં લેવા આવી છે. તમને જણાવી દઈએ કે હમણાં જ કેન્દ્રીય બજેટમાં દેશની કો-ઓપરેટિવ સોસાયટીના દર ઘટાડીને 15 ટકા થયો છે.

સહકારી ક્ષેત્રમાં ગાંધીનગર એ ગુજરાતનું એક રોલમોડલ છે. આપણાં ગુજરાત રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84000 થી પણ વધુ સહકારી મંડળીઓ છે. તમને જાણીને નવાઈ

પણ અઆ સાથે 231 લાખ જેટલા લોકો જોડાયેલ છે. તમને જણાવી દઈએ કે આપણાં રાજ્યમાં સહકરી મંડળીઓને વધુ વિકાસશીલ બનાવવા અને વધુ જાગૃતિ ફેલાવવા માટે ગાંધીનગરના મહાત્મા મંદિરએ સહકારથી સમૃધ્ધિ વિષય પર સેમિનાર થશે આ સેમિનારમાં અલગ અલગ સહકારી સંસ્થાના આગેવાનો ભાગ લેશે. અહિયાં અંદાજ લગાવી શકાય છેક આ સેમિનારમાં 7000 થી વધુ લોકો પાર્ટ લેશે.

તમને જણાવી દઈએ કે અંદાજિત 175 કરોડના ખર્ચએ કલોલમાં ઈફકો મીરણિત નેનો યુરિયાના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. અઆ નેનો યુરિયાની મદદથી ખેડૂતોને પાકની ઉપજ વધારવા માટે કામ લાગશે. આ પ્લાન્ટમાં દરરોજ 500 મિલીલિટર એટલે કે 1.5 લાખ બોટલનું ઉત્પાદન થશે.

Leave a Reply

Your email address will not be published.