વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા ભાવુક લતા મંગેશકર ને ઈમોશનલ લેટર લખીને કર્યા કેટલાક ખુલાસા , જુઓ એક ક્લિક કરીને

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આ વર્ષ દરમિયાન લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા. તેમજ આ સન્માન બાદ નરેન્દ્ર મોદીને એક લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો હતો.જે નરેન્દ્ર મોદી દ્વારા ડોનેટ કરી દેવામાં આવ્યો હતો. 26 મેના રોજ એક લાખ રૂપિયા પ્રધાનમંત્રી કેસ ફંડમાં જમા કરવામાં આવ્યા હતા. સમગ્ર વાતનો ખુલાસો લતાજીના ભાઈએ સોશિયલ મીડિયા ઉપર કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ખૂબ જ ભાવુક અંદાજમાં લતા મંગેશકર ને લેટર લખે છે અને હૃદય પૂર્વક આભાર માને છે. થોડા સમય પહેલા મુંબઈમાં ખૂબ જ મોટો એવોર્ડ ફંક્શન યોજવામાં આવ્યો હતો. જેમાં તેમની તબિયત સારી ન હોવાના કારણે મુલાકાત ન થઈ શકે પરંતુ આ પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યો હતો અને હું તેનો હંમેશા ઋણી રહીશ.

ત્યારબાદ નરેન્દ્ર મોદીનું કહેવું છે કે મળેલા તમામ પૈસા મેં ચેરીટેબલ ટ્રસ્ટ માં દાન કરી દીધા છે જેથી જરુરિયાત લોકોને મદદ મળી રહે અને લતા મંગેશકર લોકસેવામાં ખૂબ જ માનતા હતા અને હું ફરી એકવાર પરિવારજનો આભાર વ્યક્ત કરું છું અને ભગવાન લતા દીદી ને આત્માને ભગવાન શાંતિ આપે.

Leave a Reply

Your email address will not be published.