વડોદરાના પાદરા પાસે અરવલ્લી કેસ્ટોર કંપનીમાં ભીષણ આગ, તમામ કર્મચારીઓને રેસ્ક્યૂ કરાયા

વડોદરા માં ખૂબ જ ભીષણ આગ લાગી હતી. આ વડોદરા નંદેશરી વિસ્તારમાં આવેલી deepak nitrate કંપનીમાં આજે બપોરે બ્લાસ્ટ થયું હતું જેના કારણે તાત્કાલિક ધોરણે કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની ટીમ ને બોલાવવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં આઠ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેના કારણે તેમને વધુ સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવા માટે આવ્યા હતા.

સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી હતી. અને ખૂબ જ ગંભીર રીતે આગ પ્રસરી રહ્યાં હોવાના કારણે સ્થાનિક લોકોમાં ખૂબ જ હલચલ મચી ગઈ હતી. તેમજ અહીંયા એમ્બ્યુલન્સ પણ બોલાવી ને તૈયાર કરી દેવામાં આવી હતી.

આ કંપનીમાં આઠ જેટલા ખૂબ જ મોટા ધડાકા જોવા મળ્યા હતા જેના કારણે પંદર કિલોમીટર સુધી અવાજ સંભળાવવામાં આવ્યો હતો અને લોકોમાં ખૂબ જ ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.

આ આગ લાગવાની સાથે ખૂબ જ રીતે પ્રસરી રહી હતી જેના કારણે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ તેમજ ambulance ને બોલાવવામાં આવી હતી. આ વધુ કાબુ ન લે તે માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા હતા. ૨૦ જેટલા ફાયર ફાઈટરો તાત્કાલિક ધોરણે કામે લાગી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.