વૈશ્વિક બની રહેલું અદાણી ગ્રુપની ગુજરાત અને દેશના મીડિયામાં મોટાપાયે ઝંપલાવવાની તૈયારી

થોડા સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે.ગુજરાતમાં અત્યાર થી જ બદલાવ ના સંકેતો જોવા મળી રહ્યા છે.આગામી સમયમાં ચૂંટણી ખૂબ જ જોરશોરથી થવાની છે. ગુજરાત અને દેશનું સૌથી મોટું ગૃહ ઉદ્યોગ અદાણી ગ્રુપ દ્વારા ગુજરાત રાજ્યમાં સૌથી મોટા પાયે મીડિયા આવવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ બીજા રાજ્યના વેપારીઓ પણ આ હરીફાઈમાં ઉતરતા જોવા મળશે.

અને ભારત દેશની ઉચ્ચકક્ષાની મીડિયા પણ આ લોકોની સામે હરીફાઈમાં ઉતરવાની તૈયારી બતાવી રહી છે. તેમજ અદાણી ગ્રુપ દ્વારા મીડિયા ઉદ્યોગમાં ઊતરવાને સંકેતો જોવા મળી રહ્યા છે. ગુજરાત સરકાર અને ભાજપ સરકાર દ્વારા ચૂંટણીના પ્રચાર અત્યાર થી ચાલુ કરી દેવામાં આવ્યા છે. તેમજ કેટલાક રાજ્યો ગુજરાતને પોતાનો રોલ મોડલ ઘણાવે છે.

જો અદાણી ગ્રૂપ દ્વારા મીડિયા જગતમાં એન્ટ્રી લેવામાં આવશે તો મીડિયા જગતમાં ખૂબ જ બદલાવ જોવા મળી શકે તેમ છે. તેમજ ભારતની મીડિયા સમગ્ર વિશ્વની પ્રથમ નંબરની મીડિયા બની જશે તેમજ અદાણી ગ્રુપ દ્વારા અખબાર ની પ્રિન્ટ મીડિયા વધુ પૈસા આપીને ખરીદી લીધું છે તેમજ થોડા સમય બાદ અહીંયા કામ ચાલુ કરવામાં આવશે. અદાણી ગ્રુપ અનેક ધંધા સાથે સંકળાયેલું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મળતી માહિતી મુજબ અદાણી ગ્રૂપ દ્વારા ટીવી ચેનલ ની પણ શરૂઆત કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અદાણી ગ્રૂપ દ્વારા હાલ વાર્તા લાભ ચાલી રહ્યું છે તેમજ તે કેટલીક મીડિયાને વધુ પૈસા આપીને ખરીદી શકે તેવા સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે. તેમજ તેમના દ્વારા શરૂ કરવામાં આવતી ચેનલ દરેક ભાષામાં ઉપલબ્ધ હશે.

ફક્ત અદાણી જ ગ્રુપ જ નહીં પરંતુ બીજા મોટા એવા ગ્રુપ આ ધંધામાં જોડાઇ શકે તેમ છે અને દેશની ટોપ મીડિયાને વધુ પૈસા આપી ખરીદી લઈ શકે તેમ છે. અદાણી ગ્રુપે ભારતના પ્રથમ નંબર નું ગ્રુપ છે અને તે અનેક ધંધા સાથે સંકળાયેલ છે.

Leave a Reply

Your email address will not be published.