વરરાજા લગ્ન સમયે હતા નશામાં, દુલ્હન ની બેન જોડે કર્યું એવું કાર્ય કે સાળી એ માર્યો ઢોર માર… જુઓ વિડિયો

હિન્દી માં એક કહેવત છે કે પત્નીની બહેને અડધી ઘરવાળી હોય છે. આજે અમે તમને એવા દુલ્હા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે પોતે પોતાના પત્ની ની બેનને પત્ની બનાવવા ઇચ્છતો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે લગ્નના દિવસે દુલ્હનની બહેનને જોડે ખરાબ વર્તન કર્યું હતું. દુલ્હનની બહેનને ખૂબ જ ગુસ્સામાં આવીને પોતાના જીજુ ને ઢોર માર માર્યો હતો. આ વાત સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે.

અત્યારે સમગ્ર દેશમાં લગ્ન સિઝન ચાલી રહ્યું છે.દરેક જગ્યાએ ઢોલ નગાડા નો અવાજ સાંભળવા મળી રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર એક ખુબ જ જોરદાર વિડિયો વાયરલ થઇ રહ્યો છે જા એક વરરાજા પોતાના દુલ્હન ની બહેન જોડે ખૂબ જ ખરાબ હરકત કરી હતી. સ્ટેજ ઉપર વરરાજાને મારવામાં આવ્યો હતો.

આ વીડિયોની શરૂઆત સ્ટેજ ઉપરથી થાય છે જ્યાં લગ્ન સમયે વરમાળા પહેરાવવા માટે દુલ્હન અને વરરાજા બંને સ્ટેજ ઉપર હતા તે સમયે વરરાજા દારૂના નશામાં ભૂલ થઈ ગયા હતા. વરરાજા એ દારૂ ખૂબ જ પ્રમાણમાં પીધું હતું જેના કારણે તેમના મિત્રો પાછળથી પકડી રહ્યા હતા.

વરમાળા નો કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે ત્યારે દુલ્હન પોતાના વર રાજાને વરમાળા પહેરાવી દે છે પરંતુ વર રાજાને વરમાળા પહેરાવવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી કારણ કે તે નશામાં હતો. અને તે ખૂબ જ પ્રયત્નો બાદ વરમાળા પહેરાવવાની કોશિશ કરે છે.

તે સમયે વરરાજા દુલ્હનને વરમાળા પહેરાવવાની જગ્યાએ દુલ્હનની બહેનને વરમાળા પહેરાવી દે છે. આ હરકત જોઇ દરેક લોકો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને વરરાજા ને મારવા લાગે છે.

વરરાજા તે સમયે ખૂબ જ ગુસ્સામાં હતો અને દરેક લોકો તેને સમજાવી રહ્યા હતા પરંતુ દારૂના નશામાં તેને કોઈ બંધ હતું નહીં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પોતાના મંતવ્યો આપીને એકબીજા સાથે શેર કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ વિડીયો નેપાળ નો છે.

Leave a Reply

Your email address will not be published.