વરરાજાના મિત્ર એ આપી એવી ગિફ્ટ કે સ્ટેજ ઉપર દુલ્હનને ફેરવી લીધું પોતાનું મોઢું, જાણો સમગ્ર વાત

સમગ્ર ભારતમાં લગ્ન સમય ચાલી રહ્યો છે. તે દરમિયાન અને જોરદાર કિસ્સાઓ જોયા હશે અને સાંભળ્યા છે.  સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વરરાજા ના મિત્રો લગ્ન ખૂબ મજા કરી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લગ્ન દરમિયાન વરરાજા અને દુલ્હન એક સ્ટેજ ઉપર બેઠા છે. અચાનક જ વરરાજા નો એક મિત્ર સ્ટેજ ઉપર આવીને દુલ્હનને એવી ગિફ્ટ આપે છે કે દુલ્હન શરમાઈ જાય છે. અને આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યો છે અને તે વરરાજાને પણ એક ગિફ્ટ આપતો નજર આવે છે.

સ્ટેજ ઉપર વરરાજાના મિત્રો અને દુલ્હનની સ્ટેજ ઉપર બેસેલા  નજર આવી રહી છે .તેવામાં એક મિત્ર ઉપર આવીને દુલ્હનને ગિફ્ટ આપે છે કે દુલ્હન શરમથી લાલ થઈ જાય છે. અને જ્યારે દુલ્હનના ગિફ્ટ ખોલે છે ત્યારે દુલ્હન ચોંકી ઉઠે છે. અને પોતાનું મોઢું ફેરવી દે છે.આ ગિફ્ટ માં વેલણ જોવા મળે છે.સ્થાનિક લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળે છે.

અને વરરાજા ને આપેલી ગિફ્ટ માં નાના બાળકને પીવાની દૂધની બોટલ મળતા બધા લોકો ખૂબ જોર જોરથી હસવા લાગ્યા હતા આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર દરેક ને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો એક બીજાને શેર કરી અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.