વરરાજાની આ એક નાનકડી જીદ ના લીધે મુરત સાચવી ના શકતા જાનૈયા કન્યા લીધા વગર જ ઘરે આવ્યા…

સમગ્ર દેશભરમાં લગ્નનો સમય ચાલી રહ્યું છે તેમાં લગ્ન દરમિયાન આપણે અલગ-અલગ કિસ્સા સાંભળવા મળી રહે છે. પરંતુ આજે આપણા જોડે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેટલાક લગ્ન પ્રસંગમાં કેટલાક વરરાજા લગ્ન કર્યા વિના પાછા જતા રહેતા હોય છે. પરંતુ લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે પરિવારજનો ખૂબ જ ખર્ચો કરતા હોય છે.

કેટલાક લોકો લગ્નને લાખો રૂપિયા ખર્ચો કરીને પોતાના લગ્નને યાદગાર બનાવે છે પરંતુ આજે હરિયાણામાં ચેલના ગામમાં ખૂબ જ જો તમે કિસ્સો સામે આવ્યો છે જ્યાં નવ વાગ્યે વરરાજા જાન લઈને લગ્ન કરવા માટે નીકળ્યા હતા. વરરાજા પોતાના લગ્ન દરમિયાન ડીજે લઈને નાચતા ગાજતા જઈ રહ્યા હતા. અને ડીજે માં તે ખૂબ જ મશગૂલ થઈ ગયા હતા.

રાતના ૩ વાગ્યા સુધી જાન પહોંચી ન હતું. ત્યારબાદ દુલ્હન પક્ષના લોકોએ અનેક વાર તેમને આજે પણ કરી હતી પરંતુ વરરાજા પોતાના લગ્ન દરમિયાન ડીજે ના ગીત માં ખૂબ જ મશગૂલ થઈ ગયા હતા. એ સમયે સામે પક્ષમાં થોડી બોલાચાલી થઇ જતા કન્યાપક્ષના પિતાએ લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી.

ત્યારબાદ આ વિવાદ ખૂબ જ વધી ગયો હતો જેથી કન્યાપક્ષના પિતાએ પોતાની દીકરીના લગ્ન બીજા યુવક જોડે કરાવી દીધા હતા. રાતના ત્રણ વાગ્યા સુધી વરરાજાની જાન સમયસર ન આવતા દરેક લોકો ખૂબ જ રોષે ભરાયા હતા.

ત્યારબાદ વરરાજા અને તેમના પરિવારના સભ્યો દ્વારા ખૂબ જ ઓછી કરવામાં આવી હતી પરંતુ કન્યા પક્ષ દ્વારા લોકો તેમની કોઈ માગણી સ્વીકારી ન હતી અને કન્યાને બીજે લગ્ન કરાવી ને વિદાય આપી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published.