વરરાજાના મિત્રોએ આપી દુલ્હને ભેટ, ખોલીને જોતા દુલ્હનને આવ્યો ગુસ્સો અને ભેટ ફેંકીને…

આપણે અનેકવાર મુવી માં જોયું છે કે તેમના લગ્ન જીવન આપણા જીવનથી ખૂબ જ અલગ હોય છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યું છે જે દરેક લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષણ કરી રહ્યું છે.

આ વિડીયો સૌપ્રથમ youtube પર શેર કરવામાં આવ્યો હતો જેના દ્વારા લોકોએ પોતાની રમુજી કોમેન્ટો આપી હતી. એક સ્ટેજ ઉપર દુલ્હન અને વરરાજા બંને જોડે બેસ્યા હતા અને દુલ્હન ના હાથમાં એક ભેટ હતું જે ખોલ્યા બાદ દુલ્હન ખૂબ જ ગુસ્સામાં થઈ જાય છે.

ત્યારબાદ આ દુલ્હન મળેલી ભેટ ખોલતા તે સ્ટેજ ઉપર ફેંકી દે છે અને ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે ત્યાર બાદ તેનો પતિ તેને સમજાવે છે અને આજુબાજુ માં રહેલા તેના મિત્રો પણ જણાવે છે આ ફક્ત એક મજાક હતી પરંતુ ત્યાં સુધી દુલ્હનનો હાવભાવ ખૂબ જ બદલાઈ ગયો હતો.

વરરાજા ના મિત્રો દ્વારા નાના બાળક ને આપવામાં આવતી દૂધની બોટલ ભેટમાં આપવામાં આવી હતી. ત્યારબાદ દુલ્હન ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે અને કેટલાક લોકોએ દુલ્હન ઉપર પ્રતિક્રિયા આપતા પોતાના મંતવ્યો લખ્યા હતા. તો કેટલાક લોકોએ જણાવ્યું હતું કે આ ભેટનો સ્વીકાર કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.