વિજય માલ્યાની પુત્રી છે બોલિવૂડની આ પ્રખ્યાત અભિનેત્રી, જાણો….

વિજય માલ્યા ને ભારતમાં દરેક લોકો ઓળખે છે. તેમની ચર્ચા ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જોવા મળે છે. વિજય માલ્યા ભારતમાંથી પૈસા લઈને ભાગી ગયા હતા અને આજે વિદેશમાં એશો આરામની જીંદગી જીવે છે. વિજય માલ્યા પોતાની જિંદગીમાં ખૂબ જ મોંઘી કાર ભેગી કરી છે. કિંગફિશર કંપનીના માલિક વિજય માલ્યા હંમેશા સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બનેલા રહેતા હતા.

આજે તેમના ઉપર કરોડો રૂપિયાનું દેવું છે. તેમની ચર્ચા ભારતમાં દરેક દિવસે થાય છે. મોટા મોટા લોકો પૈસા લઈને ભારત માંથી ભાગી જતા હોય છે. પરંતુ વિજય માલ્યાની દીકરી બોલિવૂડની ખૂબ જ મોટી હિરોઈન છે જેનું નામ સમીરા રેડ્ડી છે.

વિજય માલ્યા ભારતીય બેંકોમાંથી કરોડો રૂપિયા લઈને વિદેશ ભાગી ગયા છે. થોડા સમય પહેલાં સમીરા અને વિજય માલ્યાને એક ફોટો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો હતો. ત્યારબાદ સૂત્રો દ્વારા માહિતી મળી કે સમીરા નું કન્યાદાન વિજય માલ્યા કર્યું હતું. સમીરા એર ઇન્ડિયાની એરહોસ્ટેસ હતી.

વિજય માલ્યા થોડા સમય બાદ છુટાછેડા લઇ અને રેખા માલ્યા જોડે લગ્ન કરી લીધા હતા. તેમને બે દિકરીઓ અને એક પુત્ર પણ છે. વિજય માલ્યા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં જોવા મળી છે અને પોતાની લક્ઝરી લાઇફ સ્ટાઇલના કારણે હંમેશા નજર આવતા રહે છે. સમીરા ને ખૂબ જ બોલીવુડ મુવી માં કામ કર્યું છે. તેમના નવાબી શોખ ના કારણે તે હંમેશા ચર્ચામાં જોવા મળતા હોય છે.

Leave a Reply

Your email address will not be published.