વિપક્ષના નેતાએ મોદી ને પૂછ્યું આગળનો પ્લાન શું છે? મોદીએ જણાવ્યો આગળનો પ્લાન, જાણો ક્લિક કરીને

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત દેશમાં બે વખત પ્રધાન મંત્રી બની ચૂકયાં છે. પરંતુ તે હજી આરામ કરવા માંગતા નથી અને સરકારી યોજનાઓ ને દરેક લોકો સુધી પહોંચે તે માટે વડાપ્રધાન ખૂબ જ કામ કરી રહ્યા છે. આ વાતની જાણ વડાપ્રધાન ભરૂચમાં યોજાયેલ સમારંભમાં જણાવી હતી.

આ સંબોધનમાં મોદીનો એક કિસ્સો સાંભળવા મળ્યું હતું એક વિપક્ષના નેતાએ તેમને પૂછ્યું હતું કે બે વખત પીએમ તરીકે ચુંટાઈ આવ્યા છો હવે આગળનો વિચાર શું છે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમને એક વિપક્ષના નેતા મળવા આવ્યા હતા અને મોદી જણાવે છે કે મેં તેમને ખૂબ જ આદર સત્કાર કર્યો હતો અને તેમને પૂછ્યું હતું કે બે વખત વડાપ્રધાન બન્યા છો હવે આગળનો પ્લાન શું છે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્યારે હું ગુજરાતના રાજકારણમાં શરૂઆત કરી હતી ત્યારે સૌચાલય ની સુવિધા રસીકરણ સુવિધા તેમજ મોટા ભાગના લોકોને વીજળી કનેકશન ન હતું ત્યારબાદ આ વિશે વિચારીને મેં અનેક લોકોને સરકારી સુવિધા પુરી પાડી હતી. નરેન્દ્ર મોદીનું કહેવું છે કે તે દરેક લોકોને સો ટકા સરકારી યોજનાનો લાભ આપવા માગે છે અને દરેક લોકોને જીવનમાં આગળ લાવવા પ્રેરિત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.