વ્યક્તિના મૃત્યુ સમયે કરો આ પાંચ વસ્તુ…. જીન્દગીમાં કરેલા બધા જ પાપ થશે નાશ…મળી જશે મોક્ષ

દરેક લોકોએ વ્યક્તિના મૃત્યુ સમયે આ 5 વસ્તુઓ જરૂર કરવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિના પાક દૂર થશે તથા તે ની વ્યક્તિ સદ્દ્ગતી હશે. આ વ્યક્તિએ પોતાના જીવનમાં ગમે તેટલા પણ પાપ કર્યા હોય તે બધા જ નાશ થશે તથા વ્યક્તિ સ્વર્ગ લોકમાં સ્થાન મેળવશે. તો ચાલો જાણીએ કઈ છે આ 5 વસ્તુઓ.

દરેક લોકો જાણે છે કે જે વ્યક્તિનો જન્મ થાય છે તેને એક દિવસ મૃત્યુનો સામનો કરવો જ પડે છે. વિદ્યાર્થી કોઈ વ્યક્તિ બચી શકતો નથી. પરંતુ ઘણા લોકોને સવાલ થતો હોય છે કે મૃત્યુ પછી આપણું શું થતું હશે. પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મૃત્યુ બાદ વ્યક્તિનું બે જગ્યાએ વાસ્તુ હોય છે. અમુક લોકોનો વાસ સ્વર્ગલોકમાં તો અમુક લોકોનો વાસ નર્ક લોકમાં થતો હોય છે

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નર્ક માં ખૂબ જ દુઃખ અને પીડા સહન કરવી પડે છે. શરીરમાં રહેલી આત્મા નર્કમાં જવાથી ખૂબ દુઃખી દુઃખી થઈ જતી હોય છે. પરંતુ જો આજ આત્મા સ્વર્ગલોકમાં જશે તો તે મોક્ષ ગતિ મેળવશે. આત્માને નર્કમાં જતી બચાવવા માટે આપણા પૌરાણિક શાસ્ત્રો ની અંદર ઘણી બધી રીતો બતાવવામાં આવી છે. જેથી કરીને તમારી આત્માને મોક્ષ પ્રાપ્તિ કરી શકાય.

પૌરાણિક શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યારે પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે જો તેની પાસે આ પાંચ વસ્તુઓ માંથી કોઈ 1 વસ્તુ હશે તો તેની આત્માને નર્કમાં જતી બચાવી શકાય છે. આ ઉપરાંત મૃત્યુ સમયે તમે તમારા જીવનમાં કરેલા દરેક પાપ નાશ પામે છે. તો ચાલો જાણીએ કઈ આ પાંચ વસ્તુઓ દ્વારા મોક્ષ પ્રાપ્તિ થઇ શકે છે.

આ 5 વસ્તુઓ માંથી સૌથી પહેલી વસ્તુઓ છે તુલસીના પાન અથવા તો તુલસીનો છોડ. મૃત્યુ સમયે તુલસીના પાનને તમારા મસ્તક ઉપર રાખવાથી યમ દૂધનો ભય રહેતો નથી. તેનું કારણ એ છે કે પૌરાણિક શાસ્ત્રો ની અંદર તુલસી ને પ્રિયા તરીકે દર્શાવવામાં આવી છે એટલે કે ભગવાન વિષ્ણુ પણ તુલસીને પોતાના મસ્તક પર શોભા મેળવે છે. મસ્તક ઉપર તુલસીનું પાન રાખવાથી મુક્તિનો રાહ ખૂબ સરળ બની જતો હોય છે.

મૃત્યુ સમયે જો ગંગાજળમાં રાખવામાં આવે અથવા તો તમારા મસ્તક ઉપર રાખવામાં આવે તો યમદંડ થી બચી શકાય છે. મૃત્યુ સમયે શરીરની અંદર ગંગાજળ જવાથી તમારું શરીર પવિત્ર અને શુદ્ધ બને છે. તમારા દરેક પાપો ધોવાઈ જાય છે. તથા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

જો મૃત્યુ સમયે કોઈ વ્યક્તિ શ્રીમદ ભાગવતના પાઠ કરશે તો તમારા શરીરને સાચો રાહ મળી રહેશે. આમ કરવાથી તમારી આત્માને કષ્ટ નહીં પડે તથા તે સ્વર્ગલોક ની પ્રાપ્તિ કરશે. એટલા માટે જ્યારે પણ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેની બાજુમાં બેસીને ગીતાનો પાઠ કરવો જોઈએ.

તમને જણાવી દઈએ કે મરણ પથારીએ સુતા વ્યક્તિ માટે રામાયણનો પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે રામાયણ ની અંદર ભગવાન વિષ્ણુએ રામનો અવતાર લીધો હતો. જેના કારણે રામાયણના પાઠ કરવાથી વ્યક્તિનું મન આનંદિત બનતું હોય છે. તેના દરેક દુષ્કર્મો માંથી તેને મુક્તિ મળે છે. તેથી રામાયણના પાઠ કરવાથી વ્યક્તિ સ્વર્ગલોકમાં જગ્યા મેળવે છે.

ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં પણ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મૃત્યુ સમયે જો વ્યક્તિ રામાયણ કે પછી ગીતાના પાઠ કરશે તો તેના આત્માને શાંતિ મળશે. આ બંને વસ્તુ સાંભળતા સાંભળતા પ્રાણ ત્યાગ કરવાથી નર્કના કષ્ટમાંથી મુક્તિ મળશે. વ્યક્તિનું મન ઈશ્વર તરફ લાગેલ હોવાથી તે સ્વર્ગ મા જગ્યા મેળવશે.

Leave a Reply

Your email address will not be published.