વર્લ્ડ કપમાં ગોલ્ડન બેટ જીતનાર 3 ભારતીય બેટ્સમેન, એક ખેલાડી હજુ પણ ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યો છે

દેશ માટે ક્રિકેટ રમવી એ આજે હજારો લોકોનું સપનું છે. જેમાં કેટલાક ખેલાડી તો એવા છે જે દેશ માટે વર્લ્ડ કપ અને ટૂર્નામેંટમાં ગોલ્ડન બેટ જીતેલા છે. આજે ભારતીય ક્રિકેટ ટીમનું નામ સૌપ્રથમ લેવામાં આવે છે.

અત્યાર સુધી ભારત તે આઈસીસીની બે વખત ટ્રોફી જીતી છે. તેમજ ત્રીજી વખતે ઓસ્ટ્રેલિયા સામે માત્ર થોડા જ રન થી હાર મળી હતી. વર્લ્ડ કપમાં કેટલાક લોકોએ વધુ રન બનાવીને પોતાની નામ સમગ્ર દુનિયામાં ફેમસ કર્યું છે. આજે અમે તમને ત્રણ ખેલાડી વિશે વાત કરી છે જેમને ગોલ્ડન બેટ આપવામાં આવ્યું છે.

સચિન તેંડુલકર

ક્રિકેટ ઇતિહાસમાં સચિન તેંડુલકર એકમાત્ર એવા ખેલાડી છે જેમને ટેસ્ટ અને વન ડે બંનેમાં 100 સદી ફટકારી છે. આજે તેમને ક્રિકેટના ભગવાન ના નામે ઓળખવામાં આવે છે સચિન તેંડુલકરે ભારત માટે ૧૯૯૬માં રમાયેલ વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે 523 કર્યા હતા જેમાં બે સદી અને ત્રણ અડધી સદી હતી. જેના કારણે સચિન તેંડુલકર ને ગોલ્ડન બેટ આપવામાં આવ્યું હતું.

રાહુલ દ્રવિડ

વર્તમાન સમયના ટીમ ઇન્ડિયાના કોચની જિમ્મેદારી સંભાળી રહેલ રાહુલ દ્રવિડ ને આજે દરેક લોકો ઓળખે છે અને પોતાને બેટિંગના કારણે તેમના ખૂબ જ વધુ ચાહકો બન્યા છે. 1999માં તેમને ગોલ્ડન બેટ આપવામાં આવ્યું હતું. તે સમયે વર્લ્ડકપમાં તેમને બે સદી મારી હતી.

રોહિત શર્મા

વર્તમાન સમયમાં રોહિત શર્માને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન બનાવવામાં આવ્યા છે અને પોતાની તાબડતોડ બલ્લેબાજી ના કારણે તે ખૂબ જ ફેમસ બન્યા છે.

2019માં ઇંગ્લેન્ડ પર રમાયેલ આઇસીસી વન-ડે વર્લ્ડકપ માં ખુબ જ જોરદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તેમણે પાંચ શતક માર્યા તેમની જોરદાર બેટિંગના કારણે તેમને ગોલ્ડન બેટ આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.