વોટર પાર્કની સ્લાઈડ અચાનક તુટી, કેટલાય મીટર ઉપરથી લપસીને લોકો નીચે પડ્યા, જુઓ વિડિયો

અકસ્માત કોઈપણ રીતે અને ક્યારેય પણ થઈ શકે છે તેનુ કોઇ ચોક્કસ સમયે સ્થાન નથી હોતું નથી. અકસ્માત ત્યારે પણ થાય છે જ્યારે કોઈને અકસ્માતની કોઈ આશા પણ ન હોય. ઇન્ડોનેશિયામાં આવેલા એક વોટરપાર્ક માં અચાનક જ અકસ્માત થયો હતો જે વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ અકસ્માત વીડીયો માં રેકોર્ડ કરવામાં આવ્યું છે જેમાં કેટલાક લોકો વોટરપાર્ક માં ખુબ જ મસ્તી કરી રહ્યા હતા અને અચાનક જ ૧૬ જેટલા માણસો નીચે પડવા લાગ્યા હતા.

આ અકસ્માત વીડીયો ના રોજ શેર કરવામાં આવ્યો હતો જેમાં 16 લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. મુખ્ય કારણ લાઈવ તુટી જવાના કારણે બધા લોકો નીચે પડી ગયા હતા. આ વિડીયો લાઈવ કેપ્ચર કરવામાં આવ્યો હતો હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

 

વીડિયો વાયરલ થતાં વોટરપાર્ક ઉપર કેટલાક પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે અને તેના મેન્ટેનન્સનું કઇ પ્રોબ્લેમ હોય તેવું સામે આવ્યું છે. ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાઇ ગયા હતા ત્યારબાદ સરકાર દ્વારા આ વોટરપાર્ક ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.