યૌન શોષણનો શિકાર થઈ ચુકી છે કંગના, લાઈવ શોમાં કહ્યું- ‘તે મને ખોટી રીતે અડતો હતો’

કંગના રાણાવત નું રિયાલિટી શો લોક અપ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે. અને આ શોમાં અલગ-અલગ વાતો નો ખુલાસો કરવામાં આવે છે જે પોતાની જિંદગી સાથે જોડાયેલા હોય અને લોકોને ખૂબ જ હેરાન કરી દેતા હોય છે. ત્યારે જણાવ્યું કે તેની જોડે પણ યોન શોષણ થઇ ચૂક્યું છે.

મુંનવર એ કહ્યું પોતાની દુખ ભરી કહાની

લોક ઉપ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે. તેમજ કન્ટેસ્ટન્ટ એવી વાતો કહે છે દરેક લોકો સાંભળીને ખૂબ જ હેરાન થઈ જાય છે. અને તે પોતાના જીવનમાં થયેલા કેટલીક યાદોને લોકો સામે રજુ કરતા હોય છે. તેમજ કેટલાક લોકો પોતાની જીવનની સિક્રેટ પણ બહાર પાડી દેતા હોય છે પરંતુ સૌથી વધુ મજબૂત કન્ટેસ્ટન્ટ મુનવર પારુ તેણે ખુબ જ ચોંકાવનારો ખુલાસો બહાર કાઢ્યો હતો તેને કહ્યું હતું કે તેની સાથે બાળપણમાં યોન શોષણ થયું હતું.

કંગનાએ પણ રાખી પોતાની વાત

કંગનાએ જણાવ્યું કે જ્યારે તે ગામમાં રહેતી હતી ત્યારે તેમનાથી મોટી ઉંમરનો એક છોકરો તેમને ખરાબ રીતે જ ટચ કરતો હતો. એ વખતે ઓછી ઉંમરના કારણે આ વાતનો અંદાજો રહ્યો નહીં. નાની ઉંમરના બાળકોને આ વિશે કોઈ જ્ઞાન હોતું નથી. માટે ખરાબ લોકો તેનો ફાયદો ઉઠાવી લેતા હોય છે.

Leave a Reply

Your email address will not be published.