યુદ્ધના 48માં દિવસે રશિયા એ બદલી બાઝી, S-300 મિસાઇલને ઉડાવી, તૂટ્યો NATO નો ચક્રવ્યૂહ

શિયા યૂક્રેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધની આજે ૪૮ દિવસ પૂરા થવા આવ્યા રશિયા થોડા સમય સુધી લડાઇ ધીમી કરી હતી પરંતુ રશિયા ફરીથી યુક્રેન ઉપર હુમલો કરી દીધો છે રશિયા એ યુક્રેન ને નાટો માં ન જોડાવા માટે ખૂબ જ દબાણ કર્યું હતું. તેમજ યુક્રેન જોડે રહેલા તમામ હથિયારો ને સરકાર દ્વારા નષ્ટ કરવામાં આવ્યા છે.

એસ 300 મિસાઈલ કરવામાં આવી નષ્ટ

રશિયન રક્ષા મંત્રીએ જણાવ્યું કે છોકરાના રહેલી તમામ વડીલો ને હવે નષ્ટ કરવામાં આવી છે તેમજ જોડે ચાર થી પણ વધુ લોચર્સ હતા. જે આ લડાઈમાં નષ્ટ કરી દેવામાં આવ્યા છે તેમજ થોડાક સમયમાં 25થી વધુ યુક્રેન સૈનિકોને મારી દેવામાં આવ્યા છે. સ્લોવાકિયા નામનો દેશ યુક્રેનને હંમેશા હથિયારો પૂરા પાડતો હતો અને યુક્રેન જોડે હવે કોઈ મિસાઈલ રહી નથી.

રશિયા દ્વારા યુક્રેન પર હજુ પણ હુમલો ચાલુ છે

 

આ સંબંધમાં સ્લોવાકિયાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે, જેમાં S-300 મિસાઈલ સિસ્ટમના વિનાશના દાવાને ‘ખોટો દાવો’ ગણાવ્યો છે.જો કે, તે સ્પષ્ટ નથી કે શું બંને પક્ષો એક જ હુમલા તરફ ઈશારો કરી રહ્યા છે. યુક્રેનિયન અધિકારીઓ દ્વારા તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી.

રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેના દળોએ તાજેતરના દિવસોમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓને નિશાન બનાવી છે.તેઓએ ઇઝ્યુમ શહેર નજીક બે યુક્રેનિયન Su-25 એરક્રાફ્ટને પણ તોડી પાડ્યા અને બે દારૂગોળો ડેપોનો નાશ કર્યો, જેમાંથી એક દક્ષિણ શહેર માયકોલાઇવ નજીક હતું, તેઓએ જણાવ્યું હતું.

પૂર્વ યુક્રેનમાં રશિયાને મળી સફળતા

અમેરિકાના રક્ષા મંત્રીએ કહ્યું કે પૂર્વ યુક્રેનમાં રશિયન ખૂબ મોટી સફળતા મળી ગઈ છે તેમજ જોગરાણા હથિયારો ઉપર રશિયાએ કાબૂ મેળવી લીધો છે પરંતુ રશિયાને પુરા યુક્રેનમાં કાબૂ મેળવવો છે. ત્યારબાદ યુક્રેનના સચિવ જોન કીબી સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે 24 ફેબ્રુઆરી પછી રશિયા કિવ માં આક્રમણ કરવાનું વિચારી રહ્યું છે અને તેને રશિયાના તમામ સિસ્ટમને નાશ કરી દીધી છે. જોગન પાસે રસિયા સામે યુદ્ધ કરવા માટે કોઈ હથિયાર રહ્યા નથી.

કેમિકલ અને હથિયારોથી લડાઈ કરવા માટે તૈયાર નથી

રશિયા દ્વારા યુક્રેન પર વધુ પડતું દબાણ આપવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ બંને વચ્ચે ખૂબ જ અંગે યુદ્ધ છેડાયું હતું ત્યારબાદ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો અને રશિયા ઉપરાંત કેટલાક વિસ્તારો જપ્ત કરી દીધા છે અને રશિયા દ્વારા કેટલાક વિસ્તારો ઉપર કાબુ મેળવવામાં આવ્યું છે તેમજ યુક્રેનના તમામ હથિયારો જપ્ત કરી દેવામાં આવ્યા છે.

યુરોપિયન યુનિયનમાં જોડાયા છે સ્વિડન અને ફિનલેન્ડ

યુક્રેન અને રશિયા નો યુદ્ધ બાદ અને ફિનલેન્ડ પણ યુરોપિયન યુનિયનમાં જોડાવાની તૈયારી દાખવી છે અને તે પણ નાટોના સભ્ય થવા માટે વિચારી રહ્યા છે ફિનલેન્ડના એક અધિકારીએ જણાવ્યું કે હવે તે થોડા સમય બાદ નાટો ની સંધી કરાર પર સાઇન કરશે. અને તેમણે વધુમાં જણાવ્યું કે દરેક દેશ સ્વતંત્ર છે અને તે કોઇ પણ દેશ સાથે જોડાઈ શકે.

આ યોજના શરૂઆત કયા નાબાદ યુક્રેનના અત્યાર સુધી 19500 વધુ સૈનિકો મારા ગયા છે જેમાં 732 ટેન્કો અને ૧૫૭ વિમાનો ને રાજ્ય સરકાર દ્વારા જપ્ત કરી દેવામાં આવ્યા છે. આ આંકડો દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યો છે કેમ કે હજુ પણ યુદ્ધ આ બંને દેશો વચ્ચે ચાલુ જ છે

અમેરિકા જેવા દેશો દ્વારા ભારત ઉપર વધુ પડતું દબાણ આપવામાં આવી રહ્યું છે અને તેમનું કહેવું છે કે ભારતે કાચું તેલ અમેરિકાથી ખરીદવું જોઈએ અને રશિયા ઉપર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.