યુક્રેન પછી કયા દેશ પર પુતિનની સેના કરશે હુમલો? ઝેલેન્સકીએ કર્યો ખુલાસો

હજુ સુધી રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ ચાલી રહી છે તેવામાં યુક્રેન ના રાષ્ટ્રપતિ વોલોદીમિર જણાવ્યું છે કે રશિયા દ્વારા અલગ-અલગ દેશોના ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે તેમ જ સૌથી પહેલા યુરોપના દેશોને ટાર્ગેટ કરવામાં આવશે તેમજ રશિયા દ્વારા હવે માલડોવા દેશ ઉપર હુમલો કરવામાં આવશે

બંને દેશની બોર્ડર એકદમ નજીક

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોલડોવા દેશ ખૂબ જ નાનો છે. તેમજ યુક્રેન ની સીમા લાગે છે. યુક્રેનના રાષ્ટ્રપતિનું કહ્યું છે કે રશિયા દ્વારા હવે બીજા દેશ ઉપર હુમલો કરવામાં આવશે તેમજ સૌ પ્રથમ મોલ્ડોવા દેશ હશે. જેની સંખ્યા લગભગ ૨૬ લાખ જેટલી છે.

મોલ્ડોવા એ રાજદૂત મોકલ્યો

શુક્રવારના દિવસે રશિયાનો રાજદૂત મોલ્ડોવા આવ્યો હતો અને શાંતિની અપીલ માટે તેમજ બંને દેશના વિકાસ માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ કરી અપીલ

યુક્રેનના રાષ્ટ્રપતિએ દરેક દેશ સાથે મદદ માગી છે અને મદદ કરવા માટે કયું છે કારણ કે તેમનું કહેવું છે કે ત્યાંના લોકોએ આ લડાઈમાં ખૂબ જ ગુમાવ્યું છે. યુક્રેન ના રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે રશિયા દ્વારા આગામી મોલ્ડોવા દેશ ઉપર હુમલો કરવામાં આવશે જે ફક્ત 55 કિલોમીટર દૂર છે.

Leave a Reply

Your email address will not be published.