યુવરાજ જયવીરસિંહ ની પાઘડી ઉપર ચકલી બેસી, વર્ષો જૂની પરંપરા ફરી એકવાર જોવા મળી, જાણો સમગ્ર વાત

ભાવનગરમાં રુવાપરી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તે સમયે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ ની પાઘડી ઉપર એક ચકલી આવીને બેસી ગઈ હતી. આ એક ખુબ જ ચમત્કારીક ઘટના લોકોને જોવા મળી હતી. દરેક લોકોનું કહેવું હતું કે મા પોતે ચકલી બનીને યુવરાજસિંહ ની પાઘડી ઉપર બેસ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

એવું કહેવાય છે કે જ્યારે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી જ્યારે પણ માતાને ત્યાં શુભ કાર્ય કરવા જતા ત્યારે ચકલી આવીને તેમની પાઘડી ઉપર બેસતી હતી. આ ઘટના જોઈ ને દરેક લોકો ખૂબ જ ખુશ થઇ ગયા હતા.

ચકલી બેસવા ના કિસ્સા ભૂતકાળમાં પણ જોવા મળેલ છે. હમણાં થયેલ આ કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વિડીયો ખૂબ જ વધુ પસંદ આવી રહ્યો છે અને વીડિયોમાં લોકો ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.