યુવરાજ સિંહે આ પાંચ બોલીવુડ હસીનાઓ ના દિલ પર કર્યું છે રાજ, બધાની સાથેનો કિસ્સો છે કમાલનો, જાણો…

યુવરાજસિંહ ક્રિકેટ જગતમાં પોતાનું ખૂબ જ ઊંચું નામ બનાવ્યું છે. તેમજ ક્રિકેટ જગતમાં તેમના ચાહકો ખૂબ વધુ પ્રમાણમાં છે. તેમણે ભારતને જીત અપાવવામાં અમૂલ્ય ફાળો હતો. તેમની પર્સનલ લાઈફની ચર્ચા જ હંમેશા સોશિયલ મીડિયા ઉપર ચાલતી હોય છે. આજે અમે યુવરાજસિંહની ગર્લફ્રેન્ડ વિશે તમને જણાવીશું.

પોતાના કેરિયરની શરૂઆત માં જ યુવરાજ અને એક્ટર કિમ શર્મા એક સાથે જોવા મળતા હતા. તે એકબીજાને ચાર વર્ષ સુધી ડેટ કરતા હતા.પરંતુ બ્રેકઅપનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણ

યુવરાજ અને દીપિકા પાદુકોણ મને ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. તેમજ એક સાથે પાર્ટીમાં પણ જોવા મળતા હતા. તેમજ યુવરાજ એકવાર સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું હતું કે ,તે દીપિકાને ખૂબ જ પસંદ કરે છે પરંતુ લગ્ન સુધી વાત પહોંચી નથી.

યુવરાજસિંહ નેહા ધૂપિયા

આ બંને જોડી ને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. 2014માં સોફી ચૌધરીની પાર્ટીમાં બન્ને એક સાથે નજર આવ્યા હતા. ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા પરંતુ થોડા સમય બાદ break-up ના સમાચાર આવ્યા.

રિયાસેન

 

યુવરાજ સિંહ અને રિયા સેન સૌ પ્રથમ પાર્ટીમાં મળ્યા હતા. ત્યારબાદ એકબીજાના ખૂબ જ સારા મિત્ર થઈ ગયા હતા.અને આ મિત્રતા પ્રેમ માં બદલાઈ ગઇ.

હઝલ કિઝ

યુવરાજ સિંહ હઝલ ને ખૂબ પ્રેમ કરતા હતા. અને આ બંને ના લગ્ન 30 નવેમ્બર 2016 માં થયા હતા.

Leave a Reply

Your email address will not be published.