ઝુકેંગા નહીં… ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વચ્ચે સાંસદ નવનીત રાણા પુષ્પા સ્ટાઈલમાં જોવા મળ્યા, રાજ ઠાકરેએ ને લીધા આડે હાથે

મહારાષ્ટ્રની સરકાર ઉપર આજે સંકટના વાદળો છવાઈ ગયા છે. તે સમયે અમરાવતી ની સાંસદ નવનીત રાણા દિલ્હીમાં શુક્રવારના દિવસે પુષ્પા સ્ટાઈલમાં નજર આવી હતી. રાષ્ટ્રપતિ પદ ઉમેદવાર નું નામ જાહેર કર્યા બાદ કૅમેરા ની સામે નવનીત રાણા પુષ્પા સ્ટાઇલમાં જોવા મળી હતી.

તે સમયે તેમને કોઈ પણ વાતચીત ન કરી હતી પરંતુ આ સ્ટાઇલને જોઈને સીધી આંગળી મહારાષ્ટ્ર સરકાર ઉપર કરી હતી. ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસા વિવાદના કારણે તે ચર્ચામાં આવી હતી અને પોતાના પતિ સાથે તેને જેલમાં પણ જવું પડ્યું હતું.

Eknath shinde અત્યારે મહારાષ્ટ્ર સરકારને હલાવી દીધી છે. તે સમયે નવનીત રાણા એ પોતાના અંદાજમાં જણાવ્યું હતું કે શિવસેનાએ 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે. ત્યારબાદ નવનીત રાણા જણાવે છે કે તેને અગિયાર વખત હનુમાનચાલીસાના પાઠ કરવાથી તેને કોઈ અસર થઈ નથી. ત્યારબાદ નવનીત રાણા જણાવે છે કે આ બધું કર્મોનું ફળ મળી રહ્યું છે.

શિવસેના અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે તે સમયે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પોસ્ટર લગાવી ને શિવસેનાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધી છે. આ પોસ્ટમાં લખવામાં આવી રહ્યું છે કે શિવસેના અત્યારે કેવું લાગી રહ્યું છે. આ ફોટામાં રાજ ઠાકરેનો ફોટો લગાવવામાં આવ્યો છે. રાજ ઠાકરે 2005માં શિવસેના છોડી દીધી હતી. એકનાથ શિંદે અત્યારે 40 ધારાસભ્યો લઈને ગુવાહાટીમાં બેઠા છે. અને અત્યારે તે પોતે સરકાર ચલાવી રહ્યા હોય તેવું માની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.