Month: May 2022

news and update

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે ઇફ્કો નું ડિજિટલ લોંચિંગ, આગામી રણનીતિ હવે ડિજિટલ માં જોવા મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. આજે તેમણે સવારમાં 10 વાગે આપણાં રાજકોટ પાસે આટકોટમાં એક મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માતૃશ્રી કે.ડી.પીનું લોકાર્પણ કર્યું હતું. એ પછી તેઓ બપોરે 4 વાગ્યા પછી ગાંધીનગર આવેલ મહાત્મા મંદિરે પહોંચ્યા હતા ત્યાં તેમનું સ્વાગત સીઆર પાટિલે કર્યું હતું. અહિયાં તેમણે સહકારથી જ સમૃધ્ધિ એ પર અનેક સંસ્થાના સેમિનારોને સંબોધન […]

Read More
bollywood

અજય દેવગન કર્યો ખુલાસો, લગ્ન બાદ કાજલ બેડ ઉપર શાહરુખનું નામ લેતી હતી.

બૉલીવુડમાં ઘણા સ્ટારએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે તેમાંથી એક છે બૉલીવુડ સિંઘમ અજય દેવગન અને કાજોલ પણ છે. એક સમયે અજય દેવગન સાથે લગ્ન થયા એ પહેલા કાજોલનું નામ શાહરુખ ખાન સાથે જોડવામાં આવતું હતું. અએ એ દિવસોમાં એવી પણ અફવા બહુ રહેતી હતી કે શાહરુખ અને કાજોલ વચ્ચે અફેર છે પણ તેઓ […]

Read More
entertainment

શૈલેષ લોઢા શો છોડ્યા બાદ હવે તારક મહેતા માં થઇ એક નવી એન્ટ્રી, ચાહકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા

શૈલેષ લોઢા હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં થી બહાર જવાનું ખૂબ જ મોટો ફેસલો કરી લીધો છે. હવે શૈલેષ લોઢા આપણને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં જોવા મળશે નહીં. પરંતુ હવે તારક મહેતામાં ફરી એકવાર નવી એન્ટ્રી થઈ ચૂકી છે.   View this post on Instagram   A post shared […]

Read More
news and update

જાણો કેમ પીએમ મોદી આવું બોલ્યા, મેં આ ઉદ્ઘાટન તો કર્યું છે છતાં હું એમ ઈચ્છું છું કે અહીં કોઈના આવે આ જગ્યા ખાલી જ રહે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે આટકોટમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદનીને સંબોધી હતી. તેમજ નરેન્દ્ર મોદીનું કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે અનેક પ્રયત્નો […]

Read More
news and update

લગ્ન સમયે દુલ્હનના કાન માં માતા આવીને કંઇક બોલી એવું કે દુલ્હને લગ્ન કરવાની ના પાડી, લગ્નમંડપ ઉપર પોલીસ બોલાવવામાં આવી

મિરઝાપુર જિલ્લા માં લગ્ન દરમિયાન કંઈક એવો બનાવ બન્યો કે સમગ્ર લોકો ચોંકી ઊઠ્યા, જ્યારે એક યુવતીએ લગ્ન પહેલા સાત ફેરા ફરવા ના પાડી દીધી હતી. દુલ્હનની માતાએ લગ્ન દરમિયાન દુલ્હન ના કાન માં આવી ને એવી વાત કહી કે દુલ્હનને તરત જ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારે વરરાજા ખાલી આ તે પોતાના […]

Read More
news and update

પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ એક જ દિવસમા રૂ. 30 વધીને 179 થયો, શાહબાઝ સરકારને ટોણો મારી ઈમરાને ભારતના કર્યા વખાણ

પાકિસ્તાન માં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં અચાનક 30 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. હવે પાકિસ્તાનમાં પેટ્રોલ 180 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 174 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. પાકિસ્તાન સરકાર દ્વારા ગુરુવારના દિવસે પેટ્રોલિયમ ઉપર અચાનક જ 30 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લઈ લીધો હતો. ત્યારબાદ પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ 180 રૂપિયા,ડીઝલ 174 રૂપિયા અને કેરોસીન […]

Read More
Janva Jevu/Tips

પારસી સમાજના લોકો લાશ ને અગ્નિદાહ કે દફનાવતા નથી,તો જાણો શું કરે છે લાશ જોડે વાંચીને ચોંકી ઉઠશો

દુનિયામાં જેટલા ધર્મ છે. તેટલી જ અલગ-અલગ માન્યતાઓ છે. તેમજ કેટલાક ધર્મો ની જાણકારી મેળવતા આપણે ખૂબ જ દંગ રહી જઈએ છીએ. દરેક ધર્મમાં જન્મથી લઈને મૃત્યુ સુધી અલગ અલગ રીતિ રિવાજો જોવા મળે છે. કેટલાક ધર્મોમાં મૃત્યુ બાદ અંતિમ સંસ્કારમાં પણ કેટલાક ફેરફાર જોવા મળે છે. પારસી ધર્મ ખુબ જ સુંદર ધર્મ છે પરંતુ […]

Read More
news and update

મંકીપોકસ ને લઈને WHO એ આપી ચેતવણી, અત્યારે આ રોગને રોકવામાં નહીં આવે તો…

અત્યારે કોરોના મહામારી પછી ફરી એકવાર નવો રોગ સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે તેના લઈને હવે દરેક લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કેટલીક ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ના સલાહકારોને કહ્યું છે કે સમય પહેલા આ બિમારીને કાબુમાં લેવી પડશે નહીંતર સમગ્ર દુનિયામાં ફરી એક વાર રોગ ફેલાઈ […]

Read More
news and update

સુરતમાં મોબાઈલમાં ગેમ રમતા રમતા 3જા માળેથી પડી ગઈ 3 વર્ષની બાળકી, હોસ્પિટલમાં એડમિટ

ગુજરાતના સુરતમાં મોબાઈલ પર ગેમ રમતી વખતે એક છોકરી બિલ્ડિંગના ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે પડી ગઈ હતી. બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત નાજુક છે. ઘટના સુરત શહેરના ડિંડોલી વિસ્તારની છે. અહીં સેવન હાઇટ્સ નામની બિલ્ડિંગના ત્રીજા માળે રહેતા પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. લગ્નમાં […]

Read More
entertainment

શુ દિશા વકાણી જીવિત છે? કોણ છે એમની દીકરી? દયાબેનના ફેન્સની રાહનો અંત, આજે મળશે બધા જવાબ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સૌથી મોટી સ્ટાર દિશા વાકાની ચાહકોની ફેવરિટ છે. ભલે દિશા છેલ્લા 5 વર્ષથી શોમાં જોવા મળી નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે ફેન્સ દિશાને ભૂલી ગયા છે. આજે પણ તારક મહેતાના ફેન્સ શોમાં તેની રાહ જોઈને બેઠા છે.દિશા વાકાણી વિશે જાણવા માટે ફેન્સ હંમેશા ઉત્સુક હોય છે. દિશાના અંગત […]

Read More