Day: May 19, 2022

entertainment

અનુપમાં સાથે લગ્ન પછી ધ્રુસકે ને ધ્રુસકે રડશે અનુજ, છોકરા અને છોકરીવાળામાં થશે ભયંકર ઝગડો

સિરિયલ ‘અનુપમા’માં લગ્નની સિઝન ચાલી રહી છે. અનુપમા અને અનુજ લગ્ન મંડપમાં પહોંચી ગયા છે. હવે તે બંનેને સાત ફેરા લેવાની જ વાર છે.’અનુપમા’ સિરિયલમાં તમે અત્યાર સુધી જોયું હશે, અનુજ અને અનુપમા તેમના લગ્નને ખાસ બનાવવા માટે તમામ તૈયારીઓ કરે છે. અનુજ ઉત્સાહ સાથે લગ્ન મંડપમાં પ્રવેશે છે. તો અનુપમા પણ તેના લગ્નમાં જોરદાર […]

Read More
news and update

હાર્દિક પટેલે ભાજપમાં સામેલ થવાની બધી અટકળો પર લગાવી બ્રેક, જાણો શુ છે એમનો પ્લાન

ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. લાંબા સમયથી કોંગ્રેસ પક્ષથી નારાજ હાર્દિક પટેલે ગત રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેણે આ જાણકારી પોતાના અંગત ટ્વિટર એકાઉન્ટ પર શેર કરીને આપી છે. આ ટ્વીટમાં તેણે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલ અને વંશીચંદ રેડ્ડીને ટેગ કરીને લખ્યું કે, આજે હું હિંમતપૂર્વક કોંગ્રેસ પાર્ટીના પદ અને […]

Read More
Uncategorized

વિજય માલ્યાની પુત્રી છે બોલિવૂડની આ પ્રખ્યાત અભિનેત્રી, જાણો….

વિજય માલ્યા ને ભારતમાં દરેક લોકો ઓળખે છે. તેમની ચર્ચા ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જોવા મળે છે. વિજય માલ્યા ભારતમાંથી પૈસા લઈને ભાગી ગયા હતા અને આજે વિદેશમાં એશો આરામની જીંદગી જીવે છે. વિજય માલ્યા પોતાની જિંદગીમાં ખૂબ જ મોંઘી કાર ભેગી કરી છે. કિંગફિશર કંપનીના માલિક વિજય માલ્યા હંમેશા સોશિયલ મીડિયા […]

Read More
news and update

ફિનલેન્ડ અને સ્વીડન ઉપર રશિયા કરી શકે છે પરમાણું હુમલો, જાણો…

રશિયા અને યુક્રેન વચ્ચે ખૂબ જ ગંભીર વાતાવરણ ચાલી રહ્યું છે. રશિયા નાના દેશો ઉપર હવે આક્રમણ કરવાની તૈયારી માં નજર આવી રહ્યું છે. રશિયા દ્વારા ફિનલેન્ડ અને સ્વીડન ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો આ બે દેશ નાટો સાથે હસ્તાક્ષર કરશે તો રશિયા દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ […]

Read More
bollywood

છૂટાછેડા પછી કોર્ટ રૂમની બહાર આ હાલતમાં દેખાયા હતા બૉલીવુડ સ્ટાર્સ, હાલત જોઈને વિશ્વાસ નહીં થાય

શુક્રવારે અભિનેતા સોહેલ ખાન અને ફેશન ડિઝાઇનર સીમા ખાનએ તલાક લેવા માટે બાંદ્રા ફેમિલી કોર્ટમાં તલાક માટે અરજી કરી હતી. બંનેએ પોતાના 24 વર્ષ જૂના લગ્નને પૂરા કરી રહ્યા છે. બંનેને તલાકની અરજી પછી કોર્ટ રૂમની બહાર જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે સીમા અને સોહેલ પહેલા પણ બૉલીવુડમાં તલાક થયા હતા જે ખૂબ […]

Read More
news and update

પત્રકારો વચ્ચે યુવરાજ સિંહે કહ્યું ધોની મને મારશે ત્યારબાદ યુવરાજ સિંહ ધોની ને જોઈ ત્યાંથી ડરી ને..

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમ એસ ધોની અને યુવરાજ સિંહ ક્રિકેટ મેદાનમાં સારી બોંડિંગ શેર કરે છે. ધોની-યુવરાજની જોડીએ ટીમ ઈન્ડિયાને ઘણી મેચો જિતાવી છે. તમને જણાવી દઈએ કે આ બંને ક્રિકેટર એ ફક્ત ગેમ પર જ સારું પ્રદર્શન કરે છે એવું નહીં પણ મેદાનની બહાર પણ તેઓ વચ્ચે સારી બોંડિંગ બતાવે છે. મીડિયા દ્વારા […]

Read More
news and update

સવારથી લઈ રાત્રે ઊંઘો ત્યાં સુધી કઈ-કઈ ચાઈના વસ્તુનો ભારતીયો ભરપૂર ઉપયોગ કરે છે, જાણો….

આપણાં દેશમાં આપણી દરરોજ જરૂરિયાતની 80 ટકા વસ્તુઓ ચીન થી આયાત કરવામાં આવે છે. આજે પરિસ્થિતિ એવી બની ગઈ છે આપણાં દેશમાં સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી ખબર નહીં કેટલી બધી ચીનમાં બનેલ વસ્તુઓ વાપરતા હોઈએ છે. બોર્ડર પર તણાવ હોવા છતાં વર્ષ 2021માં ચીનની સાથે ભારતનો વેપાર 125.6 અરબ ડોલર સુધી પહોંચી ગયો […]

Read More
news and update

આવતીકાલે ફિનલેન્ડ અને સ્વીડનના નેતાઓ રાષ્ટ્રપતિ બાઈડનની મુલાકાત કરશે જાણો શુ છે ખાસ વાત.

ફિનલેન્ડ અને સ્વીડનએ દુનિયાના સૌથી મોટા મિલીટરી એલાનસ NATO ની સદસ્યતા મેળવવા માટે ઓપચારીક રીતે આવેદન કરી દીધું છે. આ આવેદન બંને દેશોના વિદેશી મંત્રીઓ દ્વારા લખવામાં આવેલ એક પત્ર સ્વરૂપે છે. આ ઉપર હવે નોર્થ એટલાન્ટિક કાઉન્સિલમાં ચર્ચા થશે. બંને દેશોને આની સદસ્યતા મેળવવા માટે એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે. આ વચ્ચે […]

Read More
entertainment

અનુપમામાં જલ્દી જ થશે અનુજના આખા ખાનદાનની એન્ટ્રી, માલવિકાના જતા જ મેકર્સે રચ્યો નવો ટ્વીસ્ટ

ફૂલ ફેમીલી ડ્રામા અને ઇમોશન્સથી ભરેલો શો અનુપમામાં તમને અવારનવાર ટ્વિસ્ટ જોવા મળે છે. જો કે ક્રિએટિવ ટીમ દ્વારા સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવામાં આવે છે, પરંતુ આ વખતે શોની એક કાસ્ટને કારણે આવું થઈ રહ્યું છે. સિરિયલની માલવિકા ઉર્ફે અનેરી વજાની થોડા સમય માટે શોમાંથી બ્રેક લઈ રહી છે કારણ કે તેને રિયાલિટી શો ખતરોં કે […]

Read More
entertainment

શૈલેષ લોઢા છોડી રહ્યા છે તારક મહેતા શો? પ્રોડ્યુસર અસિત મોદીએ આપ્યો જવાબ

છેલ્લા બે દિવસથી એવા અહેવાલ છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢા શો છોડી રહ્યા છે. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શૈલેષ લોઢાના નિર્માતાઓ સાથે થોડો અણબનાવ છે, જે પછી તેણે અભિનયના ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું. જોકે, શૈલેષ લોઢાએ એક અજીબોગરીબ પોસ્ટ લખીને કહ્યું કે […]

Read More