Day: May 23, 2022

bollywood

ભૂલ ભૂલૈયા 2 નું રિવ્યૂ, મૂવી જોતા પહેલા આ લેખ અવશ્ય વાંચો

કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ થિએટરમાં રીલીઝ થઈ ગઈ છે. અક્ષય કુમારની ભૂલ ભુલૈયા 2007માં પ્રિયદર્શન એ ડાયરેક્ટ કરી હતી, તેને થિએટરમાં ખૂબ કમાણી કરી હતી અને લોકોને પણ ખૂબ પસંદ આવી હતી. એ ફિલ્મને 15 વર્ષ થયા એ પછી અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક દેખાઈ રહ્યો છે. તો આ […]

Read More
entertainment

લગ્ન પછી અનુજના ઘરની લક્ષ્મી બનશે અનુપમાં, સાસરીમાં થશે નોટોનો વરસાદ

સિરિયલ ‘અનુપમા’ આખરે અનુજ અને અનુપમાના લગ્ન થઈ ગયા છે. અનુજ અને અનુપમા 26 વર્ષ પછી પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે.તમે અત્યાર સુધી સીરિયલ ‘અનુપમા’ માં જોયું હશે, લગ્ન દરમિયાન બાપુજી અનુપમાનું કન્યાદાન આપે છે. લગ્ન થતાં જ અનુપમા ખૂબ જ ભાવુક થઈ જાય છે. તો વનરાજ અનુપમાને લગ્નની ભેટ પણ આપે […]

Read More
entertainment

બબીતાજીએ પણ છોડ્યો તારક મહેતા કા ઉલટા ચશ્મા શો, ફેન્સ માટે આઘાતજનક ખબર?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી કેટલાક લોકપ્રિય પાત્રોએ શો છોડી દીધો હોવાના અહેવાલો સતત બહાર આવી રહ્યા છે. દયા બેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી થોડા સમય પહેલા જ શોમાંથી બહાર થઈ ગઈ હતી.થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે તારક મહેતાનું પાત્ર ભજવી રહેલા શૈલેષ લોઢાએ પણ શો છોડવાનો નિર્ણય લીધો છે. હવે શોનો […]

Read More
news and update

શૈલેષ લોઢા બાદ હવે તારક મહેતાની આ હિરોઈન શો છોડી દેશે, સલમાન ખાન દ્વારા આપવામાં આવી ખૂબ જ મોટી ઓફર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે. આ સીરિયલ છેલ્લાં 14 વર્ષથી sony ઉપર પ્રસારિત કરવામાં આવી રહી છે. આ સીરિયલને લોકો દ્વારા ખૂબ જ વધુ પ્રેમ મળ્યો છે. શૈલેષ લોઢા બાદ હવે તારક મહેતા માંથી બબીતા નો રોલ ભજવનાર મુનમુન દત્તા આ સીરિયલ છોડી દેવાનો […]

Read More
news and update

જ્ઞાનવાપી વિશે સદગુરુએ કહ્યું – “જે મંદિરો નાશ પામ્યા હતા તેની વાત કરવાનો કોઈ અર્થ નથી”

જ્ઞાનવાપી મસ્જિદ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ચર્ચામાં છે ઇન્ડિયા ટુડે ના ડાયરેક્ટર rahul kanwal ને ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે. ઇન્ડિયા ટુડે શોમા આવેલા સદગુરૂએ જણાવ્યું કે, તૂટેલા મંદિરોની અત્યારે વાત કરીને કોઈ મતલબ નથી. સદગુરુ જણાવે છે કે આક્રમણ સમયે હજારો મંદિરો તોડવામાં આવ્યા હતા. તે સમયે આપણે તેની રક્ષા કરી શક્યા […]

Read More
news and update

તારક મહેતા છોડ્યા બાદ શૈલેષ લોઢા ને મળ્યું નવું કામ, હવે કંઈક અલગ જ અંદાજમાં નજર આવશે

છેલ્લા કેટલાક સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ શૈલેષ લોઢા છે. આ સીરિયલમાં તારક મહેતા નો રોલ નિભાવી રહ્યા હતા જે 14 વર્ષ બાદ શો છોડી દેવાનો ખૂબ જ મોટો નિર્ણય લઈ લીધો છે. થોડા દિવસ પહેલાં જ આ સમાચાર મીડિયા સમક્ષ આવ્યા હતા. […]

Read More
news and update

Whatsapp માં વાતો કરતાં પહેલાં વાંચો આ લેખ,નહિતર તમારા મેસેજ અને ફોટા થઈ જશે વાયરલ

Whatsapp એપ્લિકેશન આજે દરેક મોબાઇલ માં જોવા મળી શકે છે અને મોટાભાગના લોકો whatsapp વાપરવું ખૂબ જ પસંદ કરતા હોય છે. અને whatsapp ની લોકપ્રિયતા ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર whatsapp તેના ગ્રાહકો ના દરેક ડેટા પોતાના સ્ટોર માં સેવ કરીને રાખે છે. જો કોઈ વ્યક્તિ whatsapp […]

Read More
Jyotish

સોનુ ખરીદવા માટેનો આજે યોગ્ય દિવસ, સોનાનો ભાવ ઓતિહાસીક સપાટીએ જાય તેવી શક્યતા

દિવસેને દિવસે સોનામાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે અને ૧૮મીના રોજ સોનાનો ભાવ પચાસ હજાર 218 રૂપિયા હતો. તેમજ 30 મેના રોજ 310 રૂપિયા ની તેજી જોવા મળી હતી અને સોનાનો ભાવ 50845 દસ ગ્રામ જોવા મળી રહ્યો છે. ફક્ત ભારતમાં જ નહિ પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાની ખૂબ જ તેજી જોવા મળી […]

Read More
news and update

દમણમાં પેરા સેલિંગ કરતી ત્રણ મહિલા દોરી તૂટવાના કારણે ધડામ દઈને પટકાયા નીચે, સરકાર સામે ઉઠ્યા કેટલાક સવાલ

દીવ પછી દમણમાં પણ ખૂબ જ મોટી દુર્ઘટના જોવા મળી રહી છે જ્યાં પેરા સેલિંગ કરતા ત્રણ મહિલાઓ નીચે પડી હતી. દમણમાં લોકો પોતાની રજાઓ માણવા જતા હોય છે પરંતુ આજે ખૂબ જ મોટી દુર્ઘટના જોવા મળે છે. જ્યાં દમણમાં આવેલ જમપોર બીચ ઉપર ટૂરિસ્ટો માટે અનેક સુવિધાઓ કરવામાં આવેલી છે જ્યાં બોટિંગ થી લઈને […]

Read More
news and update

ગીરની કેસર કેરીનો ભાવ પહોંચ્યા આસમાને, વિદેશમાં મચાવી રહી છે ધૂમ, જાણો ભાવ

ઉનાળાની શરૂઆત થતાં કેરી ની શરૂઆત થઈ જતી હોય છે અને કેરીના ચાહકો કેરી ખૂબ જ વધુ પ્રમાણમાં ખાતા હોય છે. પરંતુ આજે કેરીના ભાવ આસમાને પહોંચી ગયા છે અમદાવાદ જેવી સિટીમાં 10 કિલો કેરીનો ભાવ 1500 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. પરંતુ એક કિલો કેરીનો ભાવ 600 રૂપિયા કેવી રીતે આપણને જોવા મળી […]

Read More