Day: June 26, 2022

news and update

32 વર્ષીય ઉંમરે આ યુવકે કર્યા 12 લગ્ન, લગ્ન પછી પત્ની સાથે કરાવતો હતો આ ધંધો….

કોઈ વ્યક્તિ 32 વર્ષની ઉંમરમાં 12 લગ્ન કરી શકે છે ? મોટાભાગના લોકોનો જવાબ ના હશે. જો તમે પણ ના પાડી રહ્યા છો તો તમે ખોટા છો. તમને જણાવી દઈએ કે બિહારના એક યુવકનો શોખ લગ્ન કરવાનો છે. આજ કારણથી આ યુવકે 32 વર્ષની ઉંમરમાં એક-બે નહીં પરંતુ 12 લગ્ન કરી લીધા હતા. ખાસ વાત […]

Read More
news and update

એકનાથ શિંદે પોતાના ધારાસભ્ય ને સાચવવા માટે કરી રહ્યા છે આટલા રૂપિયાનો ખર્ચ, ફાઈવ સ્ટાર હોટલ થી લઈને ચાર્ટડ પ્લેન ની સુવિધા.

મહારાષ્ટ્રમાં અત્યારે શિવસેના સરકાર ખૂબ જ સંકટમાં આવી ગઈ છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ બદલાવ જોવા મળી રહ્યો છે. પાર્ટી સાથે બગાવત કરીને એકનાથ શિંદે ધારાસભ્યો સાથે આસામના ગુવાહાટીમાં રોકાયા છે. રાજકારણના આ બદલાવ માટે ખૂબ જ ખર્ચો કરવો પડ્યો છે. એકનાથ શિંદે સૌપ્રથમ ગુજરાત આવ્યા હતા અને ત્યારબાદ તે ચાર્ટર પ્લેનમાં આસામ ગયા હતા. […]

Read More
news and update

CM યોગીના વિમાન સાથે પક્ષી ટકરાયું, વારાણસીમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

ઉત્તર પ્રદેશના વારાણસીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને તાત્કાલિક ધોરણે હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી છે. હેલિકોપ્ટર સાથે પક્ષી ટકરાવાના કારણે સુરક્ષાકર્મીઓ તાત્કાલિક ધોરણે તૈનાત થઈ ગયા હતા. અત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પૂરી રીતે સુરક્ષિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યોગી આદિત્યનાથ લખનવ જવા માટે રવાના થઇ રહ્યા હતા. ગુરુપૂર્ણિમાના દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્યક્રમની તૈયારીઓ […]

Read More
entertainment

રણવીર સિંહ સાથે કંઈક મોટું કરવા જઈ રહ્યા છે તારક મહેતાના ટપ્પુ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘ટપ્પુ’નું પાત્ર ભજવી રહેલા રાજ અનડકટ આ દિવસોમાં સાતમા આસમાન પર છે. તેને હાલમાં જ તેના ફેવરિટ એક્ટર સાથે કામ કરવાની તક મળી છે.રાજે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર બે તસવીરો શેર કરીને આ અંગે જાણકારી આપી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ અન્ય કોઈ અભિનેતા નહીં પરંતુ રણવીર સિંહ […]

Read More
entertainment

તારક મહેતા કા ઉલટા ચશ્માના મેકર્સે નેહાના આરોપોને કહ્યા ખોટા

ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓએ આ શોમાં અંજલિ મહેતાનો રોલ કરનાર નેહા મહેતાના દાવાને ફગાવીને એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. નેહાએ દાવો કર્યો હતો કે મેકર્સે તેને છેલ્લા 6 મહિનાથી બાકી રકમ આપી નથી. શોના નિર્માતાઓએ નેહા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા પરંતુ તેને ‘જૂઠી’ પણ ગણાવી. નિવેદનમાં […]

Read More
Articles

આ ગામમાં યુવાન થયા પછી છોકરીઓ બની જાય છે છોકરો, જાણી લો રહસ્ય

આજે અમે તમને એક એવા રહસ્યમય ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં એક ઉંમર પછી છોકરીઓ છોકરાઓમાં ફેરવાઈ જાય છે. તમને આ જાણીને આશ્ચર્ય ન થયું! ડેઇલી મેઇલના સમાચાર મુજબ, લા સેલિનાસ એ ડોમિનિકન રિપબ્લિક દેશનું એક ગામ છે લા સિલનાસ. આ ગામની સૌથી હેરાન કરી દેનારી વાત એ છે કે એક ખાસ ઉંમર […]

Read More
bollywood

જ્યારે પોતાની જ પત્ની સાથે આફતાબે કર્યા ફરી લગ્ન, રસપ્રદ છે એક્ટરની લવસ્ટોરી

માત્ર 14 વર્ષની ઉંમરે બોલિવૂડમાં ડેબ્યુ કરનાર અભિનેતા આફતાબ શિવદાસાની ઘણા સમયથી સ્ક્રીન પરથી ગાયબ છે.વર્ષ 2017માં આફતાબ તેના લગ્નને લઈને ઘણી ચર્ચામાં રહ્યો હતો. વર્ષ 2014 માં, અભિનેતાએ તેની ગર્લફ્રેન્ડ નિન દુસાંજ સાથે લગ્ન કર્યા. આ પછી, વર્ષ 2017 માં, તેણે નિન સાથે જ ફરીથી લગ્ન કર્યા, જે પછી અભિનેતા ચર્ચામાં આવ્યો. એક સમયે […]

Read More
bollywood

ફક્ત એક જેકેટ પહેરીને અર્જુન કપૂરને પ્રાઇવેટ વેકેશન પર લઈ ગઈ મલાઈકા, બર્થ ડે પર કરશે ખૂબ જ રોમાન્સ

બી-ટાઉનની સ્ટાર જોડી અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તેમના રોમેન્ટિક બોન્ડિંગને કારણે ચકિત છે. કપલ વર્ક ફ્રન્ટ પર ખૂબ જ વ્યસ્ત હોય, પરંતુ કોઈપણ ખાસ પ્રસંગે, તેઓ બંને સેલિબ્રિટ કરવા માટે સમય કાઢે છે અને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. બધા જાણે છે કે મલાઈકા અરોરાની પાર્ટીઓને કેટલી પસંદ કરવામાં આવે છે. આવી […]

Read More
Articles

છીંક ખાતા જ બહાર આવી 10 વર્ષ જૂની વસ્તુ, છોકરોને થયું આશ્ચર્ય

એક છોકરાના નાકમાં ફસાયેલો સિક્કો 10 વર્ષ પછી બહાર આવ્યો. છોકરાને છીંક આવી અને સિક્કો બહાર આવ્યો… જ્યારે તે માત્ર 4 વર્ષનો હતો ત્યારે સિક્કો તેના નાકમાં ફસાઈ ગયો હતો. પરંતુ, તેને સિક્કો ફસાઈ ગયો હોવાનું પણ બરાબર યાદ નહોતું. સિક્કો હટાવ્યા બાદ તે રાહત અનુભવી રહ્યો છે. ઉમર કમર સાઉથ લંડનમાં રહે છે. નાનપણમાં […]

Read More
news and update

ઝુકેંગા નહીં… ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વચ્ચે સાંસદ નવનીત રાણા પુષ્પા સ્ટાઈલમાં જોવા મળ્યા, રાજ ઠાકરેએ ને લીધા આડે હાથે

મહારાષ્ટ્રની સરકાર ઉપર આજે સંકટના વાદળો છવાઈ ગયા છે. તે સમયે અમરાવતી ની સાંસદ નવનીત રાણા દિલ્હીમાં શુક્રવારના દિવસે પુષ્પા સ્ટાઈલમાં નજર આવી હતી. રાષ્ટ્રપતિ પદ ઉમેદવાર નું નામ જાહેર કર્યા બાદ કૅમેરા ની સામે નવનીત રાણા પુષ્પા સ્ટાઇલમાં જોવા મળી હતી. તે સમયે તેમને કોઈ પણ વાતચીત ન કરી હતી પરંતુ આ સ્ટાઇલને જોઈને […]

Read More