Day: June 27, 2022

news and update

જુના અંજલી ભાભી ને શો છોડ્યા બે વર્ષ થઇ ગયા પરંતુ તારક મહેતા ની ટીમ હજુ સુધી પૈસા નથી આપ્યા… અનેક વાર ફોન કર્યા પરંતુ.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં સૌપ્રથમ અંજલીભાભી નેહા મહેતા ભજવતી હતી પરંતુ નેહા મહેતાએ આ સીરિયલ આશરે બે વર્ષ પહેલા છોડી લીધો હતો. પરંતુ અત્યાર સુધી નેહા મેહતા અન્ય કોઈ ટીવી શોમાં નજર આવ્યા હવે નવી અંજલી ભાભી તરીકે સુનેના ફોજદાર ભજવી રહી છે. રિપોર્ટ અનુસાર નેહા મહેતા ને હજુ સુધી પોતાના પૈસા […]

Read More
news and update

અમદાવાદમાં અસામાજિક તત્વો ગાર્ડનમાં કરી રહ્યા હતા કાયદાનો ભંગ, યુવતીએ વિડીયો ઉતારીને કર્યો વાયરલ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ અને ડ્રગ્સ ના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે અત્યારે લોકો ખુલ્લામાં પણ નશો કરતા નજર આવી રહ્યા છે. અમદાવાદના મણીનગરમાં આવેલા પબ્લિક ગાર્ડનમાં કેટલાક લોકો ખુલ્લામાં હુક્કા ની મેહફીલ કરી રહ્યા હતા. આ ગાર્ડનમાં કેટલાક નાના બાળકો તેમજ મહિલાઓ હંમેશા અવરજવર કરતા હોય છે અને અસામાજિક તત્વોનો હંમેશા તેમને […]

Read More
news and update

સંતરામપુરમાં ચાલુ વરસાદે બાળકી ને લાગ્યો કરંટ, બાળકી ને છોડાવવા માટે સ્થાનિકોએ કર્યા અનેક પ્રયત્નો… સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

ગુજરાતના મહિસાગર જિલ્લામાં સંતરામપુર માં પાંચ વર્ષની નાની બાળકીને વીજળીનો કરંટ લાગ્યો હતો જેના કારણે આ બાળકે વિજપોલ સાથે ચોટી ગઈ હતી અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક અને પરિવારના લોકોએ લાકડી વડે આ છોકરીને વિજ પોલ થી દૂર કરવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. મહિસાગર જિલ્લામાં આવેલા એક ગામમાં […]

Read More
entertainment

કિંજલના બેબી શાવરની તસવીરો થઈ લીક, અનુપમાં સાથે દેખાયો બરખા ભાભીનો આખો પરિવાર

ટીવીના લોકપ્રિય શો અનુપમામાં કિંજલનું બેબી શાવર જલ્દી ક થવાનું છે. બા સાથે લાંબી ચર્ચા પછી, રાખી દવે સંમત થાય છે કે કિંજલનું બેબી શાવર શાહ હાઉસમાં જ યોજાશે. અનુજ કાપડિયા (ગૌરવ ખન્ના) અને અનુપમા (રૂપાલી ગાંગુલી) શાહ પરિવારને મદદ કરવા તૈયાર છે અને લોકોને ભરોસો આપે છે કે તમામ તૈયારીઓ એક દિવસમાં એકસાથે કરવામાં […]

Read More
news and update

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ની ઉણપ, નવી ભરતી કરવાની ઉઠી રહી છે માંગ… જાણો સમગ્ર વાત

થોડા દિવસ પહેલાં ગુજરાતમાં 32 હજાર થી વધુ પ્રાથમિક શાળામાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત કેબિનેટ કક્ષાના મંત્રીઓ એ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રવેશ દરમ્યાન વિદ્યાર્થીઓને દફતર સહિત પુસ્તકો તેમજ અન્ય વસ્તુ ભેટમાં આપવામાં આવી હતી. પરંતુ અત્યારે સમગ્ર ગુજરાતમાં શિક્ષકોની અછત સર્જાઇ રહી છે જેના કારણે આ વિદ્યાર્થીઓને ભણાવશે પણ આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં […]

Read More
news and update

ભગવાન જગન્નાથની નગરચર્યા માં સરકાર દ્વારા લગાવવામાં આવ્યો આ એક નિર્ણય, દરેક વ્યક્તિને પાલન કરવું ફરજિયાત

અમદાવાદ જગન્નાથ પુરીની રથયાત્રા ની પરવાનગી સરકાર દ્વારા આપી દેવામાં આવે છે ત્યારબાદ મંદિરનાં ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું છે કે ૧૮ જેટલા શણગારેલા ગજરાજો સહિત 101 ભારતીય સંસ્કૃતિઓ નું પ્રદર્શન કરવામાં આવશે જેમાં ૩૦ અખાડા ૧૮ ભજનમંડળીઓ 3 બેન્ડવાજા રહેશે. આ રથયાત્રા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળશે જેમાં અયોધ્યા નાસિક ઉજ્જૈન જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાં […]

Read More
news and update

ચક્રવાતનો આ વીડિયો વિરમગામના કાંકરાવાડી ગામનો, સોશિયલ મીડિયામાં પાટડીના નામે ફરતો થયો

પાટડીના જોડે આવેલ એક ગામમાં ચક્રવાત નો વિડીયો કેસ કરવામાં આવ્યો છે. ખૂબ જ ગંભીર તોફાન જોવા મળ્યું હતું જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પવનના સુસવાટા અને આકાશ ચક્રવાતના કારણે વાતાવરણ ખુબ જ ગંભીર બન્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેટલાક લોકો દ્વારા આ વિડીયો સુરેન્દ્રનગરના પાટડીનો કરીને સોશિયલ મીડિયા ઉપર વાઇરલ […]

Read More
bollywood

આલિયા ભટ્ટ અને રણબીર બનવાના છે પેરેન્ટ્સ, હોસ્પિટલમાંથી શેર કરી તસ્વીર

આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ છે, તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો પોસ્ટ કરીને આ સમાચાર આપ્યા છે. બંનેએ સાથે મળીને કેપ્શનમાં લખ્યું છે કે અમારું બાળક જલ્દી આવી રહ્યું છે. આલિયા હોસ્પિટલના બેડ પર ખુશ દેખાઈ રહી છે અને નજીકમાં રણબીર કપૂર બેઠો છે. એકસાથે બીજો ફોટો સિંહ યુગલનો અને એના બચ્ચાનો છે. આ પોસ્ટ પર […]

Read More
entertainment

પોતાની જેઠાણી બરખા સાથે મસ્તી કરતી દેખાઈ અનુપમાં, અનુજ અને અંકુશ પણ દેખાયા આ અંદાજમાં

સ્ટાર પ્લસની સિરિયલ અનુપમા ટીઆરપી લિસ્ટમાં ધૂમ મચાવી રહી છે.ચાહકો શોની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી પર પ્રેમ વરસાવી રહ્યા છે. શોનો ટ્રેક ઘણો બદલાઈ ગયો છે અને અનુપમા નવા પાત્રો સાથે તાલમેલ બનાવવામાં વ્યસ્ત છે. અભિનેત્રીએ લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જેમાં બરખા અને અંકુશ જોવા મળી રહ્યા છે. મીડિયા યુઝર્સ આ અંગે પોતાનો પ્રતિભાવ […]

Read More
entertainment

કિંજલના બેબી શાવરમાં કપાડીયા પરિવારને બોલાવીને ખરાબ રીતે ફસાઈ અનુપમાં, કરી લીધો ભાવિ જમાઈને નારાજ

અનુપમા સિરિયલમાં કિંજલના બેબી શાવરનો ટ્રેક ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. અનુજ અને અનુપમા સાથે મળીને કિંજલના બેબી શાવરની તૈયારી કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ રાખી બેબી શાવર પાર્ટીમાં ધમાલ મચાવશે. આ દરમિયાન અનુપમાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલી તેમના ઓનસ્ક્રીન […]

Read More