Day: June 28, 2022

entertainment

જંગલી બિલાડીઓની જેમ લડશે બા, બરખા અને રાખી, કપાડીયા પરિવારમાં પડશે ભાગલા

સિરિયલ ‘અનુપમા’ની વાર્તા શાહ અને કાપડિયા પરિવારમાં ફસાયેલી રહી છે. નવા લગ્ન બાદ રોમાન્સ કરવાને બદલે તે ઘરના ઝઘડાઓને સંભાળી રહી છે.અનુપમાના પિયરીયા અને સાસરિયાઓ તેના માટે માથાનો દુખાવો બની રહ્યા છે. તમે અત્યાર સુધી સીરિયલ ‘અનુપમા’માં જોયું હશે કે અનુપમા અને અનુજ કિંજલના બેબી શાવરની તૈયારી કરવા શાહ પરિવારમાં રહે છે. અનુજ અને અનુપમા […]

Read More
news and update

સરકારી પ્રાથમિક શાળામાં ચાલુ ક્લાસએ ઊંઘતા ઝડપાયા શિક્ષક અને પછી જે થયું એ જુઓ.

‘પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા’ આવું તો તમે પણ અવાર નવાર સાંભળતા જ હશો અને આપણું ગુજરાત પણ આપણાં દેશનો એક ભાગ છે તો આ લાઇન આપણાં રાજ્ય માટે પણ લાગુ પડે જ છે. અને હવે તો નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ ગયું છે એવામાં હવે ઘણી સ્કૂલમાં ચાલી રહેલ લાલિયાવાડી સામે આવી […]

Read More
news and update

65 વર્ષના મુકેશ અંબાણી એ રાજીનામુ આપી 30 વર્ષના આ વ્યક્તિ ને ચેરમેન બનાવી સૌને ચોંકાવી દીધા…

એશિયા અને આપણાં દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ એવા મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોમાં બહુ મોટા પરિવર્તન આવ્યા છે. મુકેશ અંબાણીએ કંપનીના ડાયરેક્ટર પદથી રાજીનામું આપી દીધું છે. તેમના મોટા દીકરા આકાશ અંબાણીને કંપનીના બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટરી સેબીne મળેલ માહિતીમાં કંપનીએ જણાવ્યું છે કે 27 જૂન 2022એ બોર્ડની મિટિંગ રાખી હતી […]

Read More
news and update

સુરતની ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળતા સુરતની સૌથી મોટી ગેંગના બે આરોપી ની કરી ધરપકડ, સુરત સહિત ગુજરાતમાં મચાવી રહયા હતા આતંક

ગુજરાતમાં અત્યારે ગેંગનો ખૂબ જ આતંક જોવા મળી રહ્યો છે. સુરતમાં અત્યારે ચીકલીગર ગેંગ નો ખૂબ જ આતંક ચાલી રહ્યો છે જેના કારણે પોલીસ પણ ચોક્કસ માહિતી વિના તને ધરપકડ કરી શકતી નથી. પરંતુ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બારડોલી નજીક ખૂબ જ મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ગેંગ સાથે જોડાયેલ બે યુવકોને […]

Read More
news and update

ભાઈ બહેન એક બીજા સાથે હતા અનૈતિક સંબંધમાં, પરિવારને જાણ થતા યુવતી એ ઉઠાવ્યું મોટું પગલું

મધ્યપ્રદેશના રાયગઢમાં ખૂબ જ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ભાઈ બેન એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા. હકીકતમાં આ વાત રસુલપુરના રોશિયા ગામની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બન્નેની મુલાકાત રસુલપુર માં એક લગ્નમાં થયા હતા. ધીમે ધીમે બન્નેની મુલાકાત વધતી ગઇ હતી. મુલાકાતના ફક્ત પાંચ મહિના બાદ એક દિવસ યુવક પોતાના મિત્ર […]

Read More
news and update

હાઈવે ઉપર હવે નહી જોવા મળે ફાસ્ટેગ, નેશનલ હાઈવે ઉપર કિલોમીટર દીઠ કાપવામાં આવશે પૈસા, જાણો વધુ વિગત

હાઈવે ઉપર હવે ખૂબ જ મોટી લાઈનો લગાવવાની ખાસ કરીને જરૂર નહીં પડે. અને ફક્ત ઓછા કિલોમીટર માટે પૂરેપૂરો ટેક્સ પણ નહીં આપવો પડે. થોડા જ સમયમાં રાજસ્થાન થી પસાર થતાં હાઇવે હવે હાઈટેક થવાની તૈયારીમાં છે જેમાં ઓટોમેટીક નંબર પ્લેટ રીડર એટલે કે ANPR સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ વાતનો મુખ્ય ઉલ્લેખ કેન્દ્રીય રોડ […]

Read More
entertainment

જંગલની વચ્ચે તળાવ જોઈ તારક મહેતાની સોનુએ ઉતાર્યા કપડાં, ન્હાવા માટે નદીમાં માર્યો કૂદકો

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો કોમેડી શો છે, જેને લોકો જોવો ખૂબ જ પસંદ કરે છે. આ શોના દરેક પાત્રને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. જે પાત્રો આ શો છોડી ચૂક્યા છે તેઓ આજે પણ લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી ચુક્યા છે અને તેમાંથી એક છે નિધિ ભાનુશાલી. એક સમયે […]

Read More
bollywood

આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ થઈ તો કોન્ડમ કંપનીનું ટ્વીટ થયું વાયરલ

કપૂર પરિવારમાં ટૂંક સમયમાં એક નવો મહેમાન આવવાનો છે. રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તે માતા બનવા જઈ રહી છે. તેણે પોતાનો અને રણબીર કપૂરનો એક ફોટો શેર કર્યો, જ્યાં તે ડૉક્ટરને મળવા ગઈ હતી. આલિયાના ફોટોમાં જોવા મળે છે કે તે બેડ પર સૂઈ રહી છે અને […]

Read More
Articles

ચટ્ટાનોની વચ્ચે બેઠી હતી છોકરી, તસ્વીર જોઈને આનંદ મહિન્દ્રાએલખી દીધી હૃદયસ્પર્શી વાત

હિમાચલની પહાડીઓ વચ્ચે બેઠેલી છોકરીની તસવીર એક ટ્વિટર યુઝરે શેર કરી છે. આનંદ મહિન્દ્રાએ આ તસવીરને રિટ્વીટ કરીને લખ્યું કે આ મારું મન્ડે મોટિવેશન છે.મહિન્દ્રાના આ ટ્વિટ બાદ આ પોસ્ટ વાયરલ થઈ ગઈ. બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર પોતાના ટ્વિટ્સ માટે ખૂબ જ ફેમસ છે. મહિન્દ્રા માત્ર ફની વીડિયો અને તસવીરો જ નથી શેર […]

Read More
news and update

કોન બનેગા કરોડપતિના ઇનામના ચક્કરમાં ગુમાવ્યા 16 લાખ, વારસાગત જમીન વેચીને ઠગોને આપી રકમ

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં 25 લાખ રૂપિયાના ઈનામની પાછળ એક વ્યક્તિએ તેની વડીલોની જમીન વેચવા સાથે 16 લાખ 60 હજાર રૂપિયા ગુમાવ્યા. સાયબર ઠગોએ કેબીસીમાં 25 લાખ રૂપિયા જીતવા અને ટોયોટા લક્ઝરી કાર જીતવાના નામે તેના ટેક્સ અને ફીના નામે વ્યક્તિ પાસેથી પૈસા પડાવીને તેની સાથે છેતરપિંડી કરી હતી. […]

Read More