
કેટલાક લોકોને ઘરમાં છોડ લગાવવા નો ખૂબ જ શોખ હોય છે પરંતુ અમુક સમયે વિચારી સમજીને છોડ લગાવવા જોઈએ નહી.તો તમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરે અમુક છોડ ન રાખવા જોઈએ નહીં તો તે ખૂબ જ અશુભ માનવામાં આવતા હોય છે.
બાવળ નો છોડ
બાવળનું છોડ તમારે ઘરે લગાવવો જોઈએ નહીં કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને ઘરમાં બાવળ ના છોડ ના કારણે ખૂબ તણાવ ભર્યું વાતાવરણ રહે છે.
કપાસનો છોડ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોઈ દિવસ કપાસનો છોડ ઘરે લગાવો જોઈએ નહિ. અને ઘરમાં ખૂબ જ લડાઈ ઝઘડા જોવા મળે છે અને ગરીબી વધવાના ચાન્સ વધી જાય છે.
મેંદીનો છોડ
એવું માનવામાં આવી રહ્યું છે કે મેંદીનો છોડ કોઈ દિવસ ઘરે રાખવો જોઈએ નહીં તેમાં ખરાબ આત્માઓનો વાસ હોય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા ઘરમાં ફેલાય છે.
આંબલી નો છોડ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણી નો છોડ ઘરે કોઈ દિવસ લગાવવો જોઈએ નહીં તેમજ જે જગ્યા ઉપર આંબલી નો છોડ હોય ત્યાં ઘર પણ બનાવવું જોઈએ નહીં.
સૂકા છોડ
કોઈ દિવસ છોડ્યા પછી તેને સૂકાવા દેવા જોઈએ નહિ જો તે સુકાઈ જાય છે તો તેને ત્યાંથી હટાવી દેવા જોઇએ નહીં તો ઘરમાં ખૂબ જ નકારાત્મક શક્તિઓને વસ થાય છે.