આશ્ચર્યજનક બનાવ! આ યુવકે છેલ્લા ૧૮ માસ થી નથી કરી શોચક્રિયા, નિયમિત કરે છે ૧૮ થી ૨૦ રોટલીઓ નુ સેવન…

આપણે સૌ શરીરના અનેક રોગો વિષે જાણીએ છીએ. પરંતુ તમે એ જાણો છો કે ઘણા સમયથી શૌચ ન જવું એ પણ એક બિમારી જ છે. આજે આપણે આ બિમારીથી પીડાતા એક યુવક ની વાત કરવા જી રહ્યા છીએ. તેની ઉમર ૧૬ વર્ષની આસપાસ છે. તેને આ અજીબ બિમારી લાગુ પડી ગઈ છે. તે યુવક છેલ્લા ૧૮ મહિનાથી શૌચ નથી ગયો. તે રોજની ૧૮ થી ૨૦ રોટલીઓ ખાય જાય છે.

તે યુવકને અત્યાર સુધી કોઈ પણ જાતની તકલીફ થતી નથી. પરંતુ તેના પરિવારને ચિંતા છે કે તેના પુત્રને કોઈ મોટી બિમારી ન થઇ જાય. આ ચકિત કરી ડે તેવો કિસ્સો મધ્ય પ્રદેશના મુરૈના જીલ્લાનો છે. આ જીલ્લા નાં એક ગરીબ કુટુંબનાં પુત્રને અનોખી અને ગંભીર કહી શકાય તેવી બિમારીથી પીડાય છે. તેને ડોક્ટરને બતાવ્યું ત્યારે તેમને પણ તપાસનો વિષય છે તેમ કહીને કોઈ ઈલાજ કર્યો નહિ. તે મુરૈના જિલ્લાના સબજીતના પરા માં રહે છે. આ બિમારી મનોજ ચાંદીલના પુત્ર આશિષ ચાંદીલને છે. તે ગયા ૧૮ મહિનાથી શૌચ કરવા ગયો નથી.

આ બિમારી વિશે પરિવારને જાન થતાની સાથે તે મુરૈના ભિંડ ગ્વાલિયરનાં ઘણા ડોકટરોને બતાવ્યું. તેમને આ બીમારીની પૂરી તપાસ કરાવી તે છતાં પણ અત્યાર સુધી તેના વિશે કોઈ માહિતી મળી નથી.

અ યુવક રોજ ૧૮ થી ૨૦ જેટલી રોટલીઓનો ખોરાક લે છે. તે ઘણા સમયથી શૌચ નથી ગયો તે છતાં પણ તેના શરીરમાં કોઈ તકલીફ થતી નથી અને તે સામાન્ય માણસની જેમ પોતાનું જીવન જીવી રહ્યો છે. તેના કુટુંબને ચિંતા થઇ રહી છે કે તેના પુત્રને કોઈ મોટી બિમારી ભરખી ન જાય. આ બિમારી અંગે શીશુરોગનાં નિષ્ણાત આ બીમારીની જાણકારી માટે મોટી તપાસ ની ચર્ચા ચાલી રહી છે. ડોક્ટરની તપાસ વગર કોઈ પણ વાત પર ચર્ચા કરવી યોગ્ય ન ગણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *