ભાઈ બહેન એક બીજા સાથે હતા અનૈતિક સંબંધમાં, પરિવારને જાણ થતા યુવતી એ ઉઠાવ્યું મોટું પગલું

મધ્યપ્રદેશના રાયગઢમાં ખૂબ જ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ભાઈ બેન એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા. હકીકતમાં આ વાત રસુલપુરના રોશિયા ગામની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બન્નેની મુલાકાત રસુલપુર માં એક લગ્નમાં થયા હતા. ધીમે ધીમે બન્નેની મુલાકાત વધતી ગઇ હતી.

મુલાકાતના ફક્ત પાંચ મહિના બાદ એક દિવસ યુવક પોતાના મિત્ર સાથે છોકરી ને મળવા માટે તેના ગામમાં ગયો હતો. સમગ્ર વાતની જાણ છોકરીના પરિવારને થતાં યુવકને બંદી બનાવી દેવામાં આવ્યો હતો. સમગ્ર વાત શનિવારના દિવસે ને સવારે 9:00 વાગ્યાની છે.

ત્યારબાદ સમગ્ર ગ્રામજનો આ યુવકને ઝાડ સાથે બાંધીને લગાતાર છ કલાક સુધી ઢોર માર મારતા હતા. આ બધું જોઇને પ્રેમિકા સહન ન કરી શકે અને પોતે ખૂબ જ દુઃખી થઈને ઝેર ખાઈ લીધું હતું. ત્યાર બાદ યુવતીને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સમગ્ર વાતની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ તેને છોડાવીને પોલીસ-સ્ટેશનમાં લઈ ગઈ હતી.

ત્યારબાદ ઘટનાસ્થળ ઉપર પોલીસ આવી બંન્ને પક્ષના લોકોને બોલાવવામાં આવ્યા હતા ત્યારે સામે આવ્યું કે બંને પક્ષના લોકો એકબીજાના સગા સંબંધી થતા હતા. મળતી માહિતી મુજબ બંને ની માતા દેરાણી જેઠાણી થતી હતી. મળતી માહિતી મુજબ છોકરી ની હાલત અત્યારે હોસ્પિટલમાં ગંભીર છે.

Leave a Reply

Your email address will not be published.