
મહેન્દ્ર ધોની આજે ક્રિકેટ જગતમાં પોતાનું અલગ જ નામ બનાવ્યું છે. દરેક લોકો તેમના જેવું બનવા માંગે છે. મહેન્દ્રસિંહ ધોનીને ભારતીય સફળ કપ્તાન છે. મહેન્દ્રસિંહ ધોનીએ ખૂબ જ મેચો ભારતને જીતાંવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2008માં આઇ રાઈ લક્ષ્મી ને મહેન્દ્ર સિંહ ધોની જોડે પ્રેમ થઇ ગયો હતો. અને તેની પણ તેમને પ્રેમ કરવા લાગ્યા હતા વાત બંને ના લગ્ન સુધી પહોંચી ગઈ હતી. પરંતુ બંને વચ્ચે સમજણ ન હોવાના કારણે છૂટા પડી ગયા હતા ત્યારબાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા. અને રાઈ લક્ષ્મી ધોનીને પોતાના જીવનનું ખરાબ સપનું માને છે.
મહેન્દ્રસિંહ ધોની પોતાની તાકાતથી મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. મહેન્દ્રસિંહ ધોની ફક્ત એક માત્ર એવા કેપ્ટન છે જેમને icc ટુર્નામેન્ટ માં ભારતને ત્રણ ટ્રોફી જીતાડવામાં મદદ કરી હોય.