bollywood

bollywood

17 વર્ષ પહેલા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મમાં જોવા મળેલી આ છોકરી થઈ ગઈ મોટી, લોકોએ પૂછ્યું શું આજ છે મિશેલ

બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી અને અમિતાભ બચ્ચનની ફિલ્મ બ્લેક 2005 માં રિલીઝ થઈ હતી, જેને દર્શકોનો સારો પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મમાં એક નાની બાળકી પણ જોવા મળી હતી, જેને પોતાની એક્ટિંગ થી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ છોકરી હતી અભિનેત્રી આયશા કપૂર. આ ફિલ્મમાં આઈશા એરાની મુખર્જીના બાળપણની એટલે કે મિશેલ ની ભૂમિકા […]

Read More
bollywood

63 વર્ષની ઉંમરમાં પણ નાગાર્જુન દેખાય છે 36 જેવા, જાણો તેમની ફિટનેસ નું રહસ્ય

બોલીવુડ અને સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા નાગાર્જુન 29 ઓગસ્ટના રોજ 63 વર્ષના થયા છે. નાગાર્જુન ને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવી શકાતો નથી, તે પોતાને ફિટ અને યુવાન રાખવા માટે વર્કઆઉટ માં કલાકો સુધી પરસેવો પાડે છે. 100 થી વધુ તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા નાગાર્જુનના માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર […]

Read More
bollywood

જેનેલીયા ડિસુઝા એ 42 દિવસમાં ઓછું કર્યું 4 કિલો વજન, જાણો શું છે વજન ઘટાડવા પાછળનું રહસ્ય

જેનેલીયાએ હાલમાં જ તેનો વર્કઆઉટ વિડિયો શેર કર્યો છે જેમાં તેણે પોતાની વેઇટ લોસ ની જર્નીના મહત્વના પાસા કહ્યા છે. તે અવારનવાર તેના પતિ સાથે મસ્તીભર્યા વીડિયો શેર કરીને ચર્ચામાં રહે છે. ચાલો જાણીએ કેવી રીતે તેણે માત્ર 42 દિવસમાં જ ચાર કિલો વજન ઘટાડ્યું. તે કહે છે કે આ યાત્રા શરૂ કરતાં પહેલાં તેના […]

Read More
bollywood

આમીર ખાનની ફિલ્મ પર ગુસ્સે થયા મોન્ટી પાનેસર, કહ્યું- આ સેના અને શીખનું અપમાન છે

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની આ દિવસોમાં આખી દુનિયામાં ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસરે આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢાને લઈને સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. મોટી એ દાવો કર્યો છે કે આ ફિલ્મ આર્મી અને શીખોનું અપમાન કરે છે તેમ જ આ ફિલ્મનો બહિષ્કાર […]

Read More
bollywood

રેખાથી લઈને દીપિકા પાદુકોણ સુધીની અભિનેત્રીઓને આવી સાડીઓ ખૂબ જ ગમે છે, જુઓ તસવીરો

આજકાલ બોલિવૂડમાં પણ અભિનેત્રીઓમાં સાડી પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે વિવિધ પ્રકારની સાડીઓ અભિનેત્રીઓને પહેરવી ગમે છે. ચાલો જોઈએ આ અભિનેત્રીઓને સુંદર બનાવતી સાડીઓ કયા પ્રકારની છે અને કઈ અભિનેત્રીને કેવી સાડી પહેરવી ખૂબ જ પસંદ છે. દિયા મિર્ઝા દિયા મિર્ઝા બોલીવુડની એ અભિનેત્રી છે જેને કલમકારી સાડીઓ વધારે પસંદ છે. દિયાના કપડામાં કઢાઈ, […]

Read More
bollywood

રાખી સાવંતની નારાજગી થઈ દૂર, BF આદિલ પર વરસ્યા ફૂલો, એરપોર્ટ પર જાહેરમાં પ્રેમ લૂંટ્યો

રાખી સાવંત અને તેના બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાનીએ આખરે પેચઅપ કરી લીધું છે. રાખી નારાજ થયા બાદ આદિલ તરત જ તેને મળવા મુંબઈ પહોંચી ગયો હતો. એરપોર્ટ પર રાખીએ આદિલ પર ફૂલોની વર્ષા કરી અને તેને ગળે લગાડ્યો. આ દરમિયાન તે ભાવુક પણ થઈ ગઈ હતી. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. […]

Read More
bollywood

બોલિવૂડની આ જવાન અભિનેત્રીઓ એ પૈસા માટે વૃદ્ધ સાથે લગ્ન કરી લીધા…

બોલિવૂડમાં ઘણા એવા કપલ છે જેમને મિસ મેચ કહેવામાં આવે છે અને આ લિસ્ટમાં વધુ એક કપલનું નામ સામેલ થવા જઈ રહ્યું છે. હા, એ નામ સુષ્મિતા સેન અને લલિત મોદીનું હોઈ શકે! ચાહકોનું કહેવું છે કે સુષ્મિતા સેન ખૂબ જ સુંદર છે જ્યારે લલિત તેના કરતા ઘણો મોટો દેખાય છે અને તે પરિણીત પણ […]

Read More
bollywood

લલિત મોદી પહેલા સુષ્મિતા સેનનું આ 8 લોકો સાથે અફેર હતું, એક સાથે લગ્ન સુધી પહોંચ્યો મામલો

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે લલિત મોદી સાથે જોવા મળી રહી છે. જે આઈપીએલના ચેરમેન રહી ચૂક્યા છે અને આ દિવસોમાં દેશમાંથી ફરાર છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. લલિત મોદીએ આ અંગે ટ્વિટ પણ કર્યું છે. […]

Read More
bollywood

અભિનેત્રી શ્રુતિ હાસનનો વર્કઆઉટ વીડિયો, જુઓ કેવી રીતે તે પોતાની જાતને ફિટ રાખે છે

એક્ટ્રેસ અને સિંગર શ્રુતિ હાસન તેની વેબ સિરીઝ ‘બેસ્ટ સેલર’ ને લઈને ઘણી ચર્ચામાં હતી. સસ્પેન્સ રોમાંચ સાથે OTT પ્લેટફોર્મ પર આવેલી આ સિરીઝને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હિન્દી ફિલ્મો ઉપરાંત, શ્રુતિ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ દેખાય છે. તેના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે, શ્રુતિ પોતાને ફિટ રાખવા સંબંધિત પ્રવૃત્તિઓ પર ખૂબ ધ્યાન આપે છે. આજે […]

Read More
bollywood

દિશા પટાનીએ ટાઈગર શ્રોફને પોતાના ગુરુજી માન્યા, જાણો મોહિત સૂરીને અભિનેત્રી વિશે શું ફરિયાદ છે

પોતાની સુંદરતા, ફિટનેસ અને બોલ્ડ અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહેનારી અભિનેત્રી દિશા પટાની ટૂંક સમયમાં જ ફિલ્મ એક વિલન રિટર્ન્સમાં જોવા મળશે. થોડા સમય પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મના ટ્રેલરને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું, તો ફિલ્મના ગીતોને પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મની રિલીઝ નજીક આવી રહી છે અને સેલેબ્સ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી […]

Read More