તારક મહેતા ફેમ ટપ્પુ બિગ બોસમાં એન્ટ્રી નથી કરવા માંગતા , ખતરો કે ખિલાડીની તૈયારી કરી રહ્યા છે ?

ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ભવ્ય ગાંધી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેને શોમાં ‘ટપ્પુ’ના પાત્રથી ઓળખ મળી હતી. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. … Read More

તારક મહેતા શૉ ના જેઠાલાલ એક્ટિંગ છોડવાના હતા , પછી આ રીતે ફર્યા પરત.

હાલના સમયમાં ઘર ઘરમાં ટીવીની કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિય છે. આ ટેલિવિઝન સિરિયલ માં બતાવવામાં આવતી ભૂમિકા દર્શકો ખૂબ જ પસંદ કરે છે. તારક મહેતાના ઉલ્ટા … Read More

આ નવ વર્ષ નો છોકરો કોઈ શેફથી કમ નથી, જુઓ વિડીઓ

આજના સમયમાં સોશિયલ મીડિયા ટેલેન્ટ ને હવા આપવા માટેનું એક સશક્ત પ્લેટફોર્મ બની ગયું છે. આ પ્લેટફોર્મ પર આવ્યા બાદ ક્યારે કોની કિસ્મત ચમકી જાય કહી ન શકાય. ‘ બાબા … Read More

તમારા ચહેરા ની કિંમત છે કરોડોમાં, રોબોટ માટે તમારો ચહેરો આપવા બદલ એક કંપની આપી રહી છે દોઢ કરોડ રૂપિયા

આજે અમે તમારા માટે એવા સમાચાર લઈને આવ્યા છીએ, જે તમને ઘરે બેઠા રાતોરાત કરોડપતિ બનાવી શકે છે. હા કરોડપતિ. સૌથી મોટી વાત એ છે કે તમારે આના માટે વધારે … Read More

પાણીની જગ્યાએ પાઈપમાંથી નીકળ્યા પૈસા, અધિકારીઓ પણ જોઈને ચોંકી ગયા

એન્ટી કરપશન બ્યુરો(ACB)ના અધિકારીઓએ બુધવારે આવક કરતા વધુ સંપત્તિના આરોપસર સરકારી અધિકારીઓ સામે કર્ણાટકમાં 60 સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન એન્ટી કરપશન બ્યુરોને એક એવી જગ્યાએ સંપત્તિ … Read More

એક ભૂલ ને લીધે વૃધ્ધ કપલ ને ઘરની બહાર નીકળવા માટે આપવો પડે છે ફાઇન, ઘરની બહાર નીકળવું પડી રહ્યું છે મોંઘું

બ્રિટનમાં એક વૃદ્ધ દંપતીને ઘરની બહાર નીકળવું મોંઘુ પડી રહ્યું છે. આ કપલને દર વખતે ઘરની બહાર નીકળવા પર 12.50 પાઉન્ડ એટલે કે 1248 રૂપિયાનો દંડ ભરવો પડશે. સાઉથ ઈસ્ટ … Read More

ટ્રેનમાં માસ્ક ના પહેરવાથી ભરવો પડશે દંડ, રેલવે મંત્રાલયે માર્ગદર્શિકાના સમયમાં કર્યો વધારો

રેલવેમાં સફર કરતા લોકો માટે એક મહત્વના સમાચાર છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે કોવીડ ૧૯ ગાઇડ લાઇનને છ મહિના માટે અથવા વધારે સમય માટે લંબાવી છે. આ આદેશ … Read More

ગિરનાર પર વીજળી પડતાં થયું આ મંદિરનું ઘુમ્મટ ધ્વસ્ત, જાણો બીજું શું થયું નુકશાન…?

ગુજરાત રાજ્યમાં ૬ તારીખે ચોમાસુ વિદાય લઇ લેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ, તેના બીજા જ દિવસે એટલે કે ૭ તારીખે જ્યારે નવરાત્રિની શરૂઆત થઈ રહી હતી ત્યારે ગાજવીજ … Read More

જીવતો સાપ ગળવાના ચક્કરમાં ખોયો આ વ્યક્તિએ પોતાનો જીવ, હાલત જોઇને ડોક્ટરના પણ ઉડી ગયા હતા હોશ

સાપ ખૂબ જ ઝેરી હોય છે સાપ કરડવાથી ઘણા લોકોનું મોત પણ થઈ જાય છે. આ જાણતા હોવા છતાં પણ એક વ્યક્તિએ જીવતા સાપને ગળી લીધો. એક વિચિત્ર ઘટના છે … Read More

પૃથ્વી પર મંડરાઇ રહ્યું છે ‘સૌર તોફાન’ નું જોખમ, ઇન્ટરનેટ સેવા અને સંચાર પર પડશે માઠી અસર

કેટલાક રિસર્ચ પરથી હાલમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે પૃથ્વી પર સૌર તોફાન નો ખતરો મંડરાઇ છે. આ વાત જણાવતા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પૃથ્વી પર આ સૌર તોફાન ટકરાતા … Read More