કેટરિના કૈફ અને વિકી કૌશલ ના લગ્નમાં મહેમાનો ને કોરોના ટેસ્ટ બાદ મળશે એન્ટ્રી

દુનિયા 14 દેશોમાં કોરોનાવાયરસ ને નવા વેરિએન્ટના આગમન પછી હવે ભારત પર એનો ખતરો ઘુમરાઈ રહ્યો છે. એવામાં આ જોખમની વચ્ચે વિકી કૌશલ અને કેટરીના કેફ ના લગ્ન પર જાણે સંકટના વાદળો છવાઈ રહ્યા છે.

જોકે ઓફિસિયલ એવી કોઇ જાણકારી નથી મળી લગ્નના કાર્યક્રમમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો હોય, પરંતુ જે જાણકારી મળી છે એ પ્રમાણે નવા વેરિયન્ટ જોખમને જોતા આ કપલે લગ્નના નિયમમાં બદલાવ કર્યા છે.

katrina kaif vicky kaushal wedding update makes three new rules for guests NTP

 

કેટરીના અને વિકી ના લગ્ન 9 ડિસેમ્બરે થવાના છે. કોવિડ પ્રોટોકોલ ફોલો કરાવવા માટે બનેલી એક વિશેષ ટીમ બૉલીવુડ લાઈફ ની ખબર પ્રમાણે આ લગ્ન રાજસ્થાનમાં થશે. કોરોના ના નવા વેરિયન્ટ ના કારણે લગ્ન કાર્યક્રમમાં થોડા ઘણા બદલાવ કરવામાં આવ્યા છે.

कैटरीना कैफ-विक्‍की कौशल अपनी शादी में इस शाही सुइट्स में ठहरेंगे,लग्जरी कार की कीमत जितना है एक दिन का रेंट | Katrina Kaif-Vicky Kaushal will stay in these royal ...

મળેલી જાણકારી પ્રમાણે કોવિડ પ્રોટોકોલ નું વિશેષ ખાસ ધ્યાન રાખવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે. જે લગ્નમાં મહેમાનો પર બરાબર નજર રાખશે. આ ટીમને કામ સોંપવામાં આવ્યું છે કે એ મહેમાનો પાસે કોવિડ પ્રોટોકોલ નું બરાબર પાલન કરાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *