
ખાન પરિવાર હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ફરી એકવાર ખાન પરિવાર માં છુટાછેડા થઇ રહ્યા છે. સોહેલ ખાન 24 વર્ષ બાદ પોતાના લગ્ન બંધનમાં થી છૂટા થવાનો નિર્ણય લઈ લીધો છે. સીમા ખાન વિશે લોકો વધુ જાણતા નથી પરંતુ તે દેખાવમાં ખૂબ જ હોટ છે. થોડા સમય પહેલા સોહેલ ખાન બાંદ્રા કોર્ટની બહાર નજર આવ્યો હતો.
સોહેલ ખાન દ્વારા છૂટાછેડા લેવા માટે અરજી કરવામાં આવેલ છે. બંનેના લગ્ન અને આજે ૨૪ વર્ષ થઇ ગયા છે અને બે બાળકો પણ છે.
પરિવારના દરેક સભ્યોને સીમા ખાન ખૂબ જ વધુ પસંદ હતી. પરંતુ બન્નેના સંબંધો વચ્ચે તકરાર થતાં છૂટા થવાનો નિર્ણય લઈ લીધો છે.
સીમા ખાન સોશિયલ મીડિયા ઉપર વધુ એક્ટિવ જોવા મળતી નથી. તેમજ તેમને limelight ખૂબ જ ઓછી છે પરંતુ એ કોઈ હિરોઈન કમ નથી દેખાતી. અને દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે.
સીમા પંજાબી પરિવારથી આવે છે. લગ્ન બાદ તેનામાં બદલાવ કરવામાં આવ્યો હતો તેનું સાચું નામ સીમા સચદેવ છે. સીમાને Netflix માં આવેલ એક વેબ સીરીઝ માં નજર આવી હતી. ત્યારબાદ થોડા સમય માટે તે ચર્ચામાં આવી હતી.