
અકસ્માતના કિસ્સા દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યા છે જેના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવી પડી રહ્યો છે. અચાનક એના ટીવી જગતની અભિનેત્રી રોડ અકસ્માતમાં મોતને ભેટી છે. ફક્ત ૨૬ વર્ષની ઉંમરમાં જ અભિનેત્રીનું મોત થવાથી ચાહકો માં ખુબ જ શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી ગાયત્રી ૨૬ વર્ષે રોડ અકસ્માતમાં મોતને ભેટી છે. અકસ્માત હૈદરાબાદ માં અચાનક થયો છે. તેના જોડે તેનો મિત્ર સાથે ઘરે પરત આવી રહી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતમાં તેમના મિત્રનું મોત થયું છે. અહેવાલો અનુસાર ઘટના સ્થળ ઉપર સ્થાનિક લોકોનું કહેવું છે કે ગાડી સૌપ્રથમ ડિવાઈડર જોડે અથડાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
અકસ્માતમાં એક અજાણ વ્યક્તિ મહિલા ઉપર ગાડી જતાં તેનું પણ મોત નીપજ્યું છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળતી હતી અને તેને ઘણી મુવી માં કામ પણ કર્યું હતું ફક્ત તેલુગુ ફિલ્મમાં જ નહીં પરંતુ તેમને કન્નડ મુવી માં પણ કામ કરેલ છે.
નાની ઉંમરે અકસ્માત થતાં સમગ્ર પરિવારજનો તેમજ તેમના ચાહકો ઉપર ખૂબ જ શોખ નું માહોલ જોવા મળી રહ્યું છે.