શનિ મહારાજના આશીર્વાદથી આ ચાર રાશિઓના ગ્રહ બન્યા છે બળવાન, ભાગ્યનો મળશે ભરપૂર સાથ અને ઘરમા ભરાશે ધનના ભંડાર, જાણો ક્યાંક તમારી રાશી પણ નથી ને આ યાદીમાં…?

સિંહ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ લાભદાયી સાબિત થશે. આવકના ઘણા નવા સ્રોત પ્રાપ્ત થતા જોવા મળશે.આર્થિક પરિસ્થિતિ સારી જોવા મળશે. તમે તમારા જીવનસાથી સાથે ખુશહાલીનો સમય પસાર કરશો. આરોગ્યની દ્રષ્ટિએ સમય પ્રબળ રહેશે. વિવાહિત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે સારો સંબંધ જાળવશો.

કન્યા રાશિ :

આ જાતકો માટે આવનાર સમય સારો રહેશે. તમારા ભાગ્ય મજબૂત બનશે. કોઈ જુની ચર્ચા દૂર થશે.લાંબી શારીરિક મુશ્કેલીઓથી રાહત મળી શકે છે. એકાએક કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે,જેનાથી તમારું મન ખૂબ ખુશ થઈ જશે.નોકરીના ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ પ્રમોશન મેળવી શકો. મોટા અધિકારીઓ તમારી સાથે ખૂબ ખુશ રહેશે.

ધન રાશિ :

આ જાતકો માટે આવનાર સમય સ્વાસ્થ્યની દ્રષ્ટીએ સારો રહેશે. કાર્યમાં આગળ વધીને તમે રુચિ બતાવો. પરિચિત લોકો તેમની ઓળખાણમાં વધારો કરશે. નોકરીના ક્ષેત્રે સન્માન પ્રાપ્ત થઈ શકે છે.પરિવારના સભ્યો તમારો સંપૂર્ણ સહયોગ કરશે.લવ લાઈફમાં ચાલતી સમસ્યા દૂર થશે. વિવાહિત જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે.

કુંભ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય લાભદાયી સાબિત થશે. તમે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંસ ભરેલો સમય પસાર કરશો. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે. કાર્ય સાથે જોડાયેલા પ્રવાસ સફળ સાબિત થશે. તમારુ ભાગ્ય તમને ભરપૂર ટેકો આપશે. આવનાર સમયમા તમને આવકના નવા સ્ત્રોત મળી શકે છે.

મેષ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય સામાન્ય ફળદાયી સાબિત થશે. પ્રેમ બાબતે આવનાર સમય સારો રહેશે. જો તમે નોકરી બદલવાની યોજના કરી રહ્યા છો તો પછી આ વિચાર મુલતવી રાખવાની સલાહ આપવામા આવે છે. માતાપિતા તરફથી ભરપૂર સહકાર મળશે. તમારે તમારા કામકાજમાં ધ્યાન આપવાની જરૂર છે. પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ ગાઢ બનશે.

વૃષભ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. માતાપિતા સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવાની તક મળશે. ભગવાનની ભક્તિ તમારું મન શાંત રાખશે. તમારા આત્મવિશ્વાસને નબળા ન થવા દો. સકારાત્મક વલણથી તમારા કાર્યને પૂર્ણ કરો. કામના સંબંધમાં તમારે કોઈ યાત્રા પર જવું પડી શકે છે.ખર્ચમાં અચાનક વધારો થવાને કારણે તમે ખૂબ પરેશાન થશો.

મિથુન રાશિ :

આ જાતકોના મનમા આવનાર સમયમા ઘણા વિચારો ઉભા થઈ શકે છે, જેના કારણે તમારી ચિંતા વધશે. જીવનસાથી તમારી ભાવનાઓને સમજી શકશે. પારિવારિક જરૂરિયાતો પાછળ થોડો પૈસા ખર્ચ થઈ શકે છે. ભાઈ-બહેનો સાથે ચાલુ રહેલા મતભેદોનો અંત આવશે. નોકરીના ક્ષેત્રમાં કેટલાક બદલાવની સંભાવના છે. ઘર-પરિવારનું વાતાવરણ સારું રહેશે.તમારા ક્રોધને કાબૂમાં રાખવો જોઈએ.

કર્ક રાશિ :

આ જાતકો માટે આવનાર સમય થોડો નબળો રહેશે. વેપારમાં વધઘટની સ્થિતિ રહેશે. તમારે તમારા વિરોધીઓ સાથે સાવચેત રહેવાની જરૂર છે. પૈસાની સ્થિતિ થોડી સારી રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશે. તમારી યોજનાઓ પર વિશેષ ધ્યાન આપો. વિવાહિત જીવન માટે આવનાર સમય સારું રહેશે. જીવનસાથીને દરેક પગલા પર સહયોગ મળશે.

તુલા રાશિ :

આ રાશીજાતકો પોતાનો સમય સારી રીતે વિતાવશે. તમે સકારાત્મક ઉર્જાથી ભરપુર રહેશો. તમે એકસાથે ઘણી વસ્તુઓ કરી શકશો. તમે તમારા મિત્રો સાથે સારો એવો સમય પસાર કરી શકો છો. આવક પ્રમાણે ખર્ચ પર નિયંત્રણ રાખવુ પડશે. એકાએક બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. અનુભવી લોકોના માર્ગદર્શનથી તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરશો. કારકિર્દીના ક્ષેત્રે આગળ વધવાની કેટલીક ઉત્તમ તકો હાથમાં આવી શકે છે. પારિવારિક જીવન સારુ રહેશે.

વૃશ્ચિક રાશિ :

આ જાતકો માટે આવનાર સમય મધ્યમ ફળદાયી સાબિત થશે. ભાઈ-બહેનો સાથે ચાલુ રહેલા મતભેદોનો અંત આવશે. તમારું સ્વાસ્થ્ય સારું જોવા મળશે. કાર્યસ્થળમાં ગૌણ લોકો તમારા કાર્યોમાં મદદ કરી શકે છે. બિનજરૂરી ખર્ચ પર વધારે ધ્યાન આપવુ પડશે. સ્વાસ્થ્યમાં વધઘટ થશે. ઘર-પરિવારના કોઈપણ સભ્યો સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે. રોકાણ કરવા માટે આવનાર સમય યોગ્ય નથી.

મકર રાશિ :

આ જાતકોએ આવનાર સમયમા સાવચેત રહેવાની જરૂર છે. ઘરેલું જીવનમાં ઉતાર-ચડાવ આવશે. પૈસાની કટોકટીનો અંત આવશે. કોઈપણ કામમા ઉતાવળ કરવી નહી. આ જાતકોએ લાંબા અંતરની મુસાફરી ટાળવી. તમને તમારા ભાગ્યનો પૂરો સહયોગ મળશે. નોકરીના ક્ષેત્રમાં વિરોધીઓનો સામનો કરવો પડશે. વ્યાપારિક લોકોને મિશ્ર લાભ મળી શકે છે.

મીન રાશિ :

આ જાતકોએ આવનાર સમયમા થોડા મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થવું પડી શકે છે. તમારા મનમા એક જ સમયે અનેકવિધ વસ્તુઓ અથવા યોજનાઓ ચાલતી રહેશે. શત્રુઓ તમારા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરશે. ગુપ્ત દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે. કોઈ કામમાં વધુ પૈસા ખર્ચવાની સંભાવના છે. વિવાહિત જીવન માટે આવનાર સમય સામાન્ય રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામા વધુ પડતો રસ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *