
બોલીવૂડના કેટલાક એક્ટર પોતાના જીવનમાં આગળ વધવા માટે રાજકારણમાં જોડાઈ જતા હોય છે. થોડા સમય પહેલાં એક આ એક્ટર્સે આમ આદમી પાર્ટીમાં જોડાઇ ને પોતાના જીવનની નવી શરૂઆત કરી હતી અને તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.
View this post on Instagram
આમ આદમી પાર્ટીમાં જોડાતા બોલિવૂડમાં થવા લાગી ચર્ચા
આ એક્ટર્સ નું નામ કંગના શર્મા છે. બોલીવુડ જગતમાં પોતાની અલગ ઓળખાણ બનાવી છે અને આજે પોતાના રૂપને કારણે સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય બની છે. કંગના આમ આદમી પાર્ટીમાં જોડાઇ ને પોતાના જીવનની એક નવી શરૂઆત કરી છે. કરીનાનું કહેવું છે કે તે અરવિંદ કેજરીવાલના કામ ખૂબ જ પ્રભાવિત થઈ હતી. અને તે લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહી છે.
प्रसिद्ध बॉलीवुड अभिनेत्री, मॉडल और गायिका #कंगना_शर्मा_खेमका जी, श्री @ArvindKejriwal जी की नीतियों से प्रभावित होकर @AamAadmiParty में शामिल हुई । #aap परिवार उनका स्वागत करता है ।🌹🌹🙏🙏🇮🇳🇮🇳 pic.twitter.com/82Py2sj8pE
— OmDutt Sharma Narwana (@omdutt_sharma_) May 12, 2022
કંગના હરિયાણાની રહેવાસી છે. એક્ટિંગ ની શરૂઆત પહેલા તે મોડેલિંગ નું કામ કરતી હતી. પોતાના જીવનની શરૂઆત તેને ગ્રેટ ગ્રાન્ડ મસ્તી માં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ આ મુવી બોક્સ ઓફિસ ઉપર વધુ સમય ચાલી ને જેના લીધે કંગના ને વધુ ફેમ મળી ન હતી. ત્યારબાદ કોરોના મહામારી સમય ott પ્લેટફોર્મ ખૂબ જ ચાલી રહ્યા હતા. તે સમયે કંગના એક વેબ સીરીઝ માં કામ કર્યું હતું.વેબ સિરીઝમાં કંગના એ પોતાની શરમ ની તમામ હદો પાર કરી દીધી હતી. આ વેબ સિરીઝ નું નામ mona home delivery હતું.
કંગના શર્મા 2012 મોડલ તરીકે પોતાની જીવનની શરૂઆત કરી હતી. તેમજ તે બેક સાઈડ મ્યુઝિક માં પણ જોવા મળી હતી. બોલિવૂડમાં તેને કામ મળતા તે ખૂબ જ લાઇમ લાઇટમાં આવી હતી.